________________
I
વિધાન
પરિક્ષણ ક્રમાંક
૨ | ૩.
૧
T
ર૮. | હું મારી માન્યતા જ સાચી એવો દુરાગ્રહ સેવનારો નથી. અને
આચાર્યદેવના કથનોને જ પ્રમાણભૂત સમજનારો છું. ર૯. | હું સાદો, સાત્વિક, નિર્દોષ, પ્રાસુક અને અન્ય આહાર કરવામાં
માનનારો છું.. ૩૦. | મને જગતની કહેવાતી સાનુકૂળતાઓમાંય સુખ ભાસતું નથી.
અને મારું સુખ મારા આત્મામાં જ ભાસે છે. ૩૧. | મને વીતરાગી દેવ-ગુરુ પ્રત્યે પરમ આદર અને સંપૂર્ણ સમર્પણતાની
ભાવના પ્રવર્તે છે. ૩ર. | હું મારા શીલ અને ગુણોથી મારી શોભા માની તેની રક્ષા કરનારો
૩૩. | હું કોઈની પણ નિંદા કરવાનાં ભાવથી દૂર રહેનારો છું. ૩૪. | હું હંમેશાં સ્પષ્ટ, સત્ય, શિષ્ટ અને મિષ્ટ વચનો બોલનારો છું. ૩૫. | હું અન્ય કોઈને પ્રભાવિત કરવાની ભાવના ધરાવતો નથી. ૩૬. હું કોઈના પ્રત્યે રોષ કે વેરભાવના રાખનારો નથી. ૩૭. | હું સત્સંગ, સશ્રવણ, સદ્ઘાંચન અને સદાચારમાં માનનારો છું. ૩૮. | હું સર્વજ્ઞ પ્રરૂપિત સન્માર્ગનો આરાધક છું. ૩૯. | મને જગતના સર્વ જીવો પ્રત્યે સમદૃષ્ટિ કે સમભાવની ભાવના
રહે છે.
૪૦. | હું માન અને માનના પ્રસંગોથી દૂર રહેવામાં મારું હિત સમજું છું. ૪૧. | મારા મનમાં જે હોય તે જ મારા વચનમાં અને વર્તમાનમાં હોય
૪ર. | હું ક્યારેય પણ કોઈને છેતરવાનો કે કપટનો ભાવ ધરાવતો
નથી.
૪૩. | હું સત્કાર્યોમાં ખર્ચ કરવામાં કંજૂસાઈ કરતો નથી. ૪૪. | મને પુણ્ય કે પુણ્યના ફળની બિલકુલ આકાંક્ષા નથી.