________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
પરીક્ષા ન કરો અને આજ્ઞાનુસારી થઈને સ્વીકારો ને એક જુદી બાબત છે. પણ મહ્ત્વના પ્રયોજનભૂત સિદ્ધાંતોની તો જરૂર પરીક્ષા કરવી જ જોઈએ. પરીક્ષાથી જ આપણું જ્ઞાન પ્રમાણ એટલે કે સત્ય અને સ્વીકાર્ય બને છે. પરીક્ષાના કારણે જ આપણે પ્રોજનભૂત સિદ્ધાંતોને સારી રીતે સમજીને, સ્વીકારીને તેનું અનુસરણ કરી શકીએ છીએ એટલે કે પ્રમાણાનુસારી બની શકીએ છીએ. પણ પરીક્ષા વિના પ્રમાણાનુસારી બની શકાતું નથી. આચાર્યશ્રી ગુણભદ્રના શબ્દોમાં
જે શિષ્ય ખકા વિના માત્ર ગુરુના વચન અનુસાર પ્રવૃત્તિ કરે છે તેને પ્રમાણાનુસારી મા શકાતો
ન
કોમ્પ્યુટરની કોઈ સમજ કે જાણકારી ન હોય પણ તેની જરૂરિયાત ભાસે અને તે ખરીદવાનો પ્રસંગ આવે તો તે પહેલાં તે તેના વિષેની સઘળી માહિતિ મેળવી લેશે અને તેની ચકાસણી કરવાનું શીખી લેશે અને પછી તેની યોગ્ય રીતે ખરીદી કરશે. આ રીતે જેની જરૂરિયાત જણાય તેની (કષાયપાહુડ : ૧/૧-૧/પ્રકરણઃ૨/૭/૩) પરીક્ષા પણ આવડી જાય છે. તેમ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની કોઈ સમજ કે જાણકારી ન હોય પણ તેની જરૂરિયાત ભાસે અને તેને હૃદયગત થવું ઉપયોગી ભાસે તો તેની પરીક્ષા આવડી જાય છે. ખરેખર તો આપણે અઘરામાં અઘરી પરીક્ષા પણ ઉત્તર : જેની જરૂરિયાત અને રુચિ હોય તેની કરી લઈએ છીએ અને પરીક્ષા કરવામાં કાચા હોતા પરીક્ષા આપર્મ આવડે છે. નથી. હા, પરીક્ષા આપવામાં કાચા હોઈ શકીએ છીએ. અહીં પ્રકરણના અંતે પ્રશ્નો આપેલ છે તેના ઉત્તરો આપવા તે પણ પરીક્ષા જ છે, પણ તેમાં આપણે પૂરા સફળ શતાં નથી. કદાચિત્ સફળ થઈએ તો તે સિદ્ધાંતને આપણે પચાવી શકાતા નશી. આયરણમાં લાવી શકતા નથી. જીવનમાં અપનાવી શકતા નથી. તેથી સિદ્ધાંતો અનુસારનું જીવન જીવવાની ખરી પરીક્ષામાંથી પાર શતા નથી અને કાચા રહીએ છીએ. આ કચાશ રાખવી ન હોય તો તે માટે પણ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની પરીક્ષા કરતાં શીખવું પડશે. જો આવી પરીક્ષા આવડશે તો સિદ્ધાંતોને સ્વીકારીને હૃદયગત કરી શકશું અને તે હૃદયગત થશે તો સિદ્ધાંત અનુસારનું
प्रश्न: तत्वज्ञामना सिद्धांतोनी परीक्षा करतां न आवडे तो शुं र ?
લૌકિકમાં જેનું પ્રયોજન હોય તેની પરીક્ષા કરવામાં આપણે કયારેય ઊણા ઉતરતા નથી. દરેક ચીજને પરખીને જ પસંદ કરીએ છીએ. કયાંય છેતરાઈએ નહિ એવા પાકા હોઈએ છીએ. તો તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની પરીક્ષામાં કેમ કાચા પડીએ ? આપણે કાચા પડીએ તો તેનો અર્થ એવો કે આપણને તેનું
પ્રયોજન કે રુચિ નથી.
૧૧૯
પત્ન: પ્રયોજા અને રુચિ હોવા છતાં તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની પરીક્ષા કરવામાં અમે કાચા જ છીએ ?
ઉતર : આ જીવ કોઈની પરીક્ષા કરવામાં કયારેય કાર્યો હોતો નથી. પરંતુ તે માટેની જરૂરિયાત જણાવી જોઈએ. જરૂરિયાત જણાય તો તે માટેની રુચિ જાગે છે અને પોતાનો પ્રયત્ન તે માટે પ્રવર્તે છે. રુચિપૂર્વકનું પ્રવર્તન અદમ્ય ઉત્સાહ અને અપૂર્વ ઉમંગથી થાય છે અને તે કામ પાર પણ પડે છે. તેથી પ્રયોજન અને રુચિ હોવા છતાં પરીક્ષા કરવામાં કાચા છીએ તે વાત વ્યાજબી નથી.