________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે
गुजरातना ऐतिहासिक लेख સમયે અમોઘવર્ષ ગાદીએ હતે. એટલે, હું ધારું છું કે અમોઘવર્ષ, ગત શક સંવત ૭૩૪ અને ૭૩૮ વચ્ચેના કેઈ ૫ણ વર્ષમાં ગાદીએ આવ્યું હશે. આ અનુમાન સિરૂરના લેખને મળતું આવે છે. તેના ઉપરથી જણાય છે કે શક સંવત ૭૩૬ (ગત) અમેઘવર્ષના રાજયનું પહેલું વર્ષ હતું.
“હરિવંશ' નામની એક પ્રખ્યાત જૈન કૃતિના લેખકે કહ્યું છે કે તેણે તે કૃતિ શક સંવત ૭૦૫, જ્યારે કૃષ્ણને પુત્ર શ્રીવલલભ દક્ષિણમાં અને ઇન્દ્રાયુદ્ધ ઉત્તરમાં રાજ્ય કરતા હતા ત્યારે સંપૂર્ણ કરી હતી. પૈઠણુ તથા ગુજરાત રાષ્ટ્રકુટનાં દાનપત્રમાં ગોવિંદ ૨ ને વલભ નામ આપ્યું છે, અને ગોવિંદ છે જે કૃષ્ણને એક પુત્ર હતું. તેથી ઉપર કહેલ શ્રીવલ્લભ તે જ છે એ ચોક્કસ થાય છે. એક વિદ્વાનના એ મત છે કે ગોવિંદ ૨ જાએ રાજ્ય ક્યું જ નહોતું, કારણ કે વાણી અને રાધનપુરના લેખોમાં કહ્યું છે કે, ધવે નિરૂપમે તેના વડિલ બંધુને ઉલંઘીને રાજ્ય મેળવ્યું હતું, તથા તે પછીના કેટલાક લેખમાં એનું નામ પણું આપ્યું નથી. એટલે શ્લોકમાં આવતું વાક્ય “કુળતન ” તે ઈન્દ્રાયુદ્ધ સાથે જોડે છે અને માને છે કે શ્રીવલ્લભ ગોવિંદ ૩ જાને કહ્યું છે. હવે વાણી અને રાધનપુરના લેખોનાં વાકય “દિન” નો અર્થ ઉપર કર્યો છે તેમ વડિલ બંધુને ઓળંગી ગયે એ ખાસ નથી થતો. પણ એ ફક્ત એમ બતાવે છે કે ગોવિંદ ૨ જાને તેના ભાઈ ધ્રુવે પદભ્રષ્ટ કર્યો હોવો જોઈએ. દેવલી અને કરાડનાં પતરાં જેમાં રાજ્ય ભેગવ્યા સિવાય ગુજરી ગયેલા કુંવરોનાં નામ આપ્યાં છે, તેમાં કહ્યું છે કે ગોવિંદ ૨ જાએ પિતાની વિષથી ટેવને લીધે પ્રવને ગાદી પચાવી પાડવા દીધી, એ બતાવે છે કે તેણે રાજ્ય તે કર્યું જ હતું. વળી પટ્ટરાજનું ખારે પાટણનું દાનપત્ર રાજ્ય કરી ગયેલા રાષ્ટ્રકુટાની નોંધમાં ગોવિંદ ૨ જાનું નામ બતાવે છે. છેવટે એ પણું નોંધવા યંગ્ય છે કે આ દાનપત્રમાં એક લેકમાં ગેવિંદ ૨ જાના રાજ્ય છત્ર વિષે પણ કહ્યું છે.
આ શ્લોક ગોવંદ બીજાના ભત્રિજા ગોવિંદ ૩જાના પૈઠણુના દાનપત્રમાં પણ આપ્યો છે. અને આ પૈઠણનું દાનપત્ર વૈદ ૨ જાના મૃત્યુ પછી તરતમાં જ જાહેર થએલું હોવાથી એ રાજ્ય કર્યું હતું, એ વાત નિર્વિવાદ સાબિત કરે છે.
આ દાનપત્રને દૂતક ભટ્ટ શ્રી દ્રોણમ હતું, તે દક્ષિણને જણાય છે. અને દાનપત્રને લેખક સંધિવિગ્રહને મંત્રિ નેમાદિત્ય, કદાચ આજ રાજાના વડોદરાના દાનપત્રને લેખક હતો. રાજાના દસ્કત દક્ષિણ હિદની લિપિમાં કતરેલા છે. આ રાનનાં તેમજ તેના પુત્ર પ્રવનાં વડા દરાનાં દાનપત્રોમાં પણુ એ જ પ્રમાણે દસ્કત કતરેલા છે. તે એમ બતાવે છે કે ગુજરાતના રાષ્ટકૂટે પિતાના દેશની પ્રચલિત લિપિને ઉપયોગ કરતા હતા.
દાનમાં સમીપદ્રક અને સબંધી નામનાં બે ગામો આપ્યાં છે. તેમાંનું પહેલું મહી અને નર્મદા વચ્ચેના પ્રદેશમાં આવ્યું હતું અને બીજું મકકા ડિટિકટમાં આવ્યું હતું. સમપદ્રકને અપભ્રંશ “ સ-ઈ- ઉદ્ર અને તેમાંથી “ રસ-ન-દર ''- થયો હો જોઈએ. આસપાસનાં ગામડાંઓથી નક્કી કરેલા સમીપદ્રકના સ્થળે ' સેદન” નામનું એક ગામ છે. તેથી તે જ સમીપદ્રક છે, એ ચોક્કસ થાય છે. આસપાસનાં ગામોમાં રૂદક હાલનું ચરંદ, ભથણુક એ ભથન અને ધાહઠ હાલનું ધાવત છે. એ સિવાય જોડક હાલ સજોડ કહેવાય છે. અને માંડવા એ હાલના કાણામડાનું ટૂંકું રૂપ હોય. આમાનાં પહેલાં ચાર ગામે ગાયકવાડની હદમાં ભરૂચ જીલ્લા નજીકમાં છે, અને છેલ્લાં બે એ જ જીલ ના અંકલેશ્વર તાલુકામાં છે.
૧ જુએ ઈ. એ. વ. ૧૨ પા. ૨૧૮ ૨ ઈ, એ. વ. ૧૫ પા. ૧૪૨ ૩ જુઓ. “ નેસ્ટીઝ આ. કા. ડિસ્ટ્રીકટ ૫. ૧૧૭, ૧૮, ૧૯ ૪ ઇ. એ. વે. ૬ ૫ ૬૫ વે ૧૧, પા. ૧૫ ૫ જ છે. બ્રા. જે. એ. સે. વ. ૧૮ પા. ૨૪૬ એ. ઈ. ૧, ૪ ૫, ૨૮૨ ૬ એ. ઈ. . ૩ ૫ ૧૯ : * * બા - પહેલાં ડો. ૯શના ધ્યાન પર આવી હતી. જી એ ઈ એ. કે. ૪, ૫, ૨, ૬ કેક
For Private And Personal Use Only