________________
Shri Mahavir Jain Aradhana Kendra
१४
www. kobatirth.org
गुजरातना ऐतिहासिक लेख
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષાન્તર
ૐ ! સંવત ૧૦પ૧ માઘ શુદ્ધિ ૧૫ આજે પ્રખ્યાત અણુહિલપાટકમાંથી પહેલાં પ્રમાણે રાજાવલી—પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી મૂલરાજદેવ, પેાતાના રાજ્યના સત્યપુર મંડલનાવરણુક ગ્રામમાં વસતા સમસ્ત રાજપુરૂષો અને બ્રાહ્મણાદિ સર્વ પ્રજાને શાસન કરે છે:-~
' તમને જાહેર થા કે આજે ચંદ્રગ્રહણુસમયે જગતના સ્વામિ, અમ્બિકાના પવિત્ર સ્વામિ શિવની પૂજા કરીને ઉપર જણાવેલું વરણુક ગામ તેની ચેાગ્ય સીમા સુધી, વૃક્ષઘટા સહિત, કાઇ, તૃણુ, જલ સહિત, દશાપરાધના દંડની સત્તા સહિત, અમારા માતાપિતા અને અમારા પુણ્ય યશની વૃદ્ધિ માટે, કાન્યકુબ્જથી આવેલા, દુર્લભાચાર્યના પુત્ર, સર્વ વિદ્યામાં નિપુણુ, તપેનિધિ, શ્રીદીર્ઘાચાર્યને દાનપત્રથી પાણીના અર્ધ્ય સાથે અમેએ આપ્યું છે. આ જાણીને અમારા વંશના કે અન્ય ભાવી નૃપાએ આ અમારાં દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણુ કરવું. અને એ નીચે વર્ણવેલી ચાર સીમાઓ સહિત અપાયું છે-પૂર્વ ધણાર ગામ ઃ દક્ષિણે-ગુન્દાક ગામઃ પશ્ચિમે વાઢ ગામઃ ઉત્તરે મેત્રવાલ ગામઃ— આ ગામની સાથે ઘાધલીકૃપના ત્રીજા ભાગનુ પાણી પણ અપાયું છે. અને ભગવાન વ્યાસે કહ્યું છેઃ- ભૂમિદેનાર ૬૦૦૦૦ વર્ષ સ્વર્ગમાં વસે છે. પણુ દાન હરી લેનાર અથવા હરી લેવામાં અનુમતિ દેનાર તેટલે જ કાળ નરકમાં વસે છે. આ દાન કાયસ્થ કાચનથી લખાયું હતું. કૃતક મહત્તમ શ્રી શિવરાજ હતા. શ્રી લરાજના સ્વહસ્ત.
For Private And Personal Use Only