________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ग्वालीयरमा उदयपुरमाथी मळेला प्रण लेखो.
લેખની તારીખ પહેલી પંક્તિની શરૂઆતમાં સંપૂર્ણ આપી હતી. પણ અત્યારે ફક્ત “શસુદિ ૧૫ ગુર” એટલા જ અક્ષરે બાકી રહ્યા છે. તેને અર્થ ‘ કઈ મહિને ” જેને છેલો અક્ષર “શ' (કદાચ, “ષ') હોવો જોઈએ, તેની સુદ ૧૫ ને ગુરૂવારે' એવો છે, તેમ છતાં, ૧૧ મી પંક્તિમાં કહ્યું છે કે, આ દાને ચંદ્રગ્રહણ સમયે અપાયાં હતાં, તે ઉપરથી ચેકસ તારીખની ગણત્રી કરી શકાય તથા પહેલી પંક્તિને નાશ પામેલે ભાગે આપી શકાય એમ મને લાગે છે.
ની આપેલા “સી” લેખ ઉપરથી જણ્ય છે કે, કુમારપાલ દેવનું રાજ્ય ઈ. સ. ૧૧૭૩ ના એપ્રિલમાં પૂરું થયું હતું, અને બીજાં ફળોમાંથી જણાય છે કે તે લગભગ ઈ. સ. ૧૧૪૩-૪૪ માં ગાદીએ આવ્યો હતે. આપણા લેખની તારીખ નક્કી કરવાના પ્રયાસમાં આપણે પહેલું એ જ ચેકસ કરવું જોઈએ કે, આશરે ઈ. સ. ૧૪૧ થી એપ્રીલ ૧૧૭૩ સુધીમાં કેટલાં ચંદ્રગ્રણે ગુરૂવારે થયાં હતાં, અને આવા ગુરૂવારેએ કઈ હદ તિથિઓ આવી હતી. આ પ્રમાણે ગણત્રીનું પરિણામ નીચે મુજબ આવે છે – ગુરૂવાર-તા. ૧૨ ફેબ્રુવારી, ઈ. સ. 1ર, ફાગુન સુદિ ૧૫;
તા. ૧૬ જુન, ઈ. સ. ૧૧૫૫ આષાઢ સુદ ૧૫; તા. ૯ ઓકટોબર, ઈ. સ. ૧૧૫૮ આશ્વિન સુદ ૧૫; તા. ૧૮ ઓગષ્ટ, ઈ. સ. ૧૧૬૦ =ભાદ્રપદ સુદિ ૧૫; તા. ૧ ફેબ્રુવારી, ઇ. સ. ૧૧૬૨ - માધ સુદિ ૧૫; તા. ૧૨ ડિસેંબર, ઇ. સ. ૧૧૬ =વિક્રમ ૧૨૨૦ પરું થયું, પોષ સુદિ ૧૫ તા. ૨૭ મે, ઈ. સ. ૧૧૬૫, યેક સુદિ ૧૫; તા. ૬ એપ્રિલ, ઈ. સ. ૧૧૬૭, ચૈત્ર સુદિ ૧૫; તા. ૧૯ સપ્ટેમ્બર, ઈ. સ. ૧૧૬૮ આશ્વિન સુદિ ૧૫;
તા. ૧૩ જાન્યુવારી, ઈ. સ. ૧૧૭૨, માઘ સુદિ ૧૫ આ પ્રમાણના ગુરૂવારોએ ચંદ્રગ્રહણ હતા. ઉપરનાં નિવેદન ઉપરથી જણાય છે કે, કુમારપાલદેવના આખા રાજ્યસમયમાં છેલે અક્ષર “પ” આવતા હોય એવા હિંદુ મહિનાના ગુરૂવારે ચંદ્રગ્રહણ થયું નહોતું, અને તે જ સમયમાં, એક હિંદુ મહિને જેને છેલે અક્ષર “બ” છે. તેના એક ગુરૂવાર તા. ૧૨ મી ડિસેંબર, ઈ. સ. ૧૯૬૩ ને દિવસે એક ચંદ્રગ્રહણ થયું હતું. એટલે ગુરૂવાર, ૧૨ મી ડિસેંબર, ઇ. સ. ૧૧૬૪=વિકમ ૧૨૨૦ પૂરા થયેલાના પોષ સુદિ ૧૧ ને દિવસ આપણા લેખની તારીખ હોવી જોઈએ. અને પહેલી પંકિતની શરૂવાતમાં સંપૂર્ણ તારીખ “સંવત ૧૨૨૦ વર્ષે પૌષ સુદિ ૧૫ ગુરી” હેવી જોઈએ અને આ પરિણામ સાથે, મેં “ રિપોર્ટ ઓન ધી સર્ચ ફેર સંરકત મેન્યુસ્કિમ્ ” ૧૮૮૦-૮, પા ૧૦ માં પ્રસિદ્ધ કરેલ “કલપણું” ની હસ્તલિખિત પ્રતને અંતે આપેલી હકીકત બરોબર મળતી આવે છે. જેમાં આ લેખમાં કહેલો મુખ્ય મંત્રિ યશોધવલ * સંવત ૧૮ વર્ષ દ્ધિ. આજ- સુદિ ૫ ગુરૌ, ”=ગુરૂવાર તા. ર૯ મી જુન, ઈ. સ. ૧૬, એટલે આ લેખની છે |રીખ નક્કી કરી છે તેનાં અઢી વર્ષમાં કુમારપાલદેવ પાસે મુખ્ય મંત્રના જ અધિકાર ઉપર હુને.
-
ઈ. એ. વ. ૬ . ૨૧૩.
For Private And Personal Use Only