________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
નં૦ ૧૮૭
ગિરનારના લેખા નં, ૩૪
વિ. સં. ૧૨૮૯ આશ્વિન વદિ ૧૫ સેામવાર
રાજલ અને વેજલની ગુફાઓની પૂર્વમાં અને ગૌમુખ તરફ જવાના રસ્તાની પશ્ચિમમાં આવેલા ખડક ઉપર આ લેખ છે.
अक्षरान्तर
वस्तुपाल विहारेण हारेणेवोज्वलश्रिया उपकंठस्थितेनायं शैलराजो त्रिराजते ॥ श्रीविक्रम संवत् १२८९ वर्षे आश्विन वदी १५ सोमे महामात्य श्रीवस्तुपालेन आत्मश्रेयोर्थं
पश्चाद्भागे श्रीकपर्दियक्षप्रासादस्समलंकृतः श्रीशत्रुंजयाव[ तार ] श्री आदिनाथप्रासा - दस्तदतो वामपक्षे
स्वीयसद्धर्मचारिणीमहंश्रीललितादेविश्रेयोर्थं विंशतिजिनालंकृतः श्रीसम्मेतशिखरप्रासादस्तथा दक्षिणपक्षे द्वि० भार्यामहं श्रीसोखश्रेयोर्थं चतुर्विंशतिजिनोपशोभितः श्री अष्ठापदप्रासादः ० अपूर्वघाटरचनारुचिरतरमभिनवप्रासादचतुष्टयं निजद्रव्येण कारयांचक्रे ॥
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષાન્તર
માલા જેવા શુભ્ર અને જેમ માલા કંઠને શૈાભાવે છે તેમ પ્રવેશદ્વારને શેાભાવતા વસ્તુપાલના વિદ્વારથી આ પર્વત પ્રકાશે છે.
વિક્રમ સંવત્ ૧૨૮૯ આશ્વિન વદિ ૧૫ સેામવારે મહામાત્ય શ્રીવસ્તુપાલે ચાર નવાં અને સુંદર અનુપમ મંદિર બંધાવ્યાં, જેમાંનાં બે મંદિરા આત્મશ્રેયાથ બંધાવ્યાં હતાં - એક પશ્ચિમ ભાગમાં શ્રીકપર્દી યાનું મંદિર; બીજું શત્રુજયાવતાર શ્રીઆદિનાથનું, ઉપરના મંદિરની ડાબી માજુએ અને ત્રીજું સુવર્ણના શિખરવાળુ અને વીશ જીતાથી શૈાભીનું પાતાની સદ્ગુણી ભાર્યાં લલિતાદેવીના શ્રેયાર્થે અને ચેાથું ચાવિશ જીનાથી શેાભીતું અષ્ટાપદનું મંદિર પાવાની બીજી ભાર્યા સામુક, ના શ્રેય માટે બંધાવ્યું.
૨ રી. લી. એ. ખેા. પા. ૩૬૨ ડૅા, ગૈસ અને ફ્રઝન્સ.
For Private And Personal Use Only