Book Title: Historical Inscriptions Of Gujarat Part 02
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

Previous | Next

Page 375
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भीमदेव २ जानु दानपत्र સારાંશ, ૧ પ્રસ્તાવના - (૪) વંશાવલી –વંશાવલી જયસિંહ અને મૂલરાજ ૨ નાં વર્ણન વિક્રમ સંવત ૧૨૬૩ ના નં. ૩ પ્રમાણે છે. બાકીની વિક્રમ સંવત્ ૧૨૮૩ ના નં. ૫ પ્રમાણે છે. () ભીમદેવ ૨ અણહિલપાટકમાં નિવાસ કરી વાલય પથકના રાજપુરુષ અને નિવાસીએને વિક્રમ સંવત ૧૨૮૮ ના ભાદ્રપદ સુધીના પ્રતિપદ ( અમાસ ) ને સેમવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાનપાત્ર અને આશય –આનલેશ્વર અને સલખણેશ્વરના સલખણુપુરમાં મંદિર અને ત્યાંના મઠને સ્થાનપતિ વેદગરાશિ તથા તેને પત્ર સામેશ્વર; ભદ્રારકેના ભેજના અને સત્રાગારા ૩ દાન-ગામ ... ... ... ... ... અને ગામમાં (સેમેશ્વર માટે) ૨૦ હલવાહ ભૂમિ. ગામની સીમાઃ (૪) પૂર્વ સાંપરા અને છતાહાર (?) ગામો. () દક્ષિણે ગુંઠાવાડા ગામ. (૪) પશ્ચિમે રાણાવાડા ગામ. (૪) ઉત્તરે ઉન્દિરા અને આગણવાડા ગામો. ૪ રાજપુરુષ–લેખક કાયસ્થ ઠાકુર સાતિકુમારનો પુત્ર મહાક્ષપટલિક ઠાકુર સહિ . દૂતક મહાસાંધિવિગ્રહિક ઠાકુર વહુવ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397