________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भीमदेव २ जानु दानपत्र
સારાંશ, ૧ પ્રસ્તાવના - (૪) વંશાવલી –વંશાવલી જયસિંહ અને મૂલરાજ ૨ નાં વર્ણન વિક્રમ સંવત ૧૨૬૩ ના નં. ૩ પ્રમાણે છે. બાકીની વિક્રમ સંવત્ ૧૨૮૩ ના નં. ૫ પ્રમાણે છે.
() ભીમદેવ ૨ અણહિલપાટકમાં નિવાસ કરી વાલય પથકના રાજપુરુષ અને નિવાસીએને વિક્રમ સંવત ૧૨૮૮ ના ભાદ્રપદ સુધીના પ્રતિપદ ( અમાસ ) ને સેમવારે નીચેનું દાન જાહેર કરે છે.
૨ દાનપાત્ર અને આશય –આનલેશ્વર અને સલખણેશ્વરના સલખણુપુરમાં મંદિર અને ત્યાંના મઠને સ્થાનપતિ વેદગરાશિ તથા તેને પત્ર સામેશ્વર; ભદ્રારકેના ભેજના અને સત્રાગારા
૩ દાન-ગામ ... ... ... ... ... અને ગામમાં (સેમેશ્વર માટે) ૨૦ હલવાહ ભૂમિ. ગામની સીમાઃ
(૪) પૂર્વ સાંપરા અને છતાહાર (?) ગામો. () દક્ષિણે ગુંઠાવાડા ગામ. (૪) પશ્ચિમે રાણાવાડા ગામ. (૪) ઉત્તરે ઉન્દિરા અને આગણવાડા ગામો.
૪ રાજપુરુષ–લેખક કાયસ્થ ઠાકુર સાતિકુમારનો પુત્ર મહાક્ષપટલિક ઠાકુર સહિ . દૂતક મહાસાંધિવિગ્રહિક ઠાકુર વહુવ.
For Private And Personal Use Only