Book Title: Historical Inscriptions Of Gujarat Part 02
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

Previous | Next

Page 388
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં- ૨૦૪ જૂનાગઢ તાબે વેરાવળમાં રાજા ભીમદેવ ૨ જાનો શિલાલેખ જા ગહની હદમાં, કાઠિઆવાડમાં મૈત્ય કિનારા પર વેરાવલ એક નાનું બંદર છે. ફેજદારના મકાનમાં આ પત્થર છૂટે પડ્યો છે. તે ૨૧ઈચx૧૭ઈચ ના માને છે. તેના ઉપર દેવનાગરી લિપિમાં સંસ્કૃત શ્લોકેની ૪૫ પંક્તિઓ છે. તેને નીચેનો થોડો ભાગ, તથા થોડા છૂટાછવાયા અક્ષર નાશ પામ્યા છે. તેમાં ચૌલુકય વંશના કેટલાક રાજાઓનાં નામ આપ્યાં છે. તેમાંને છેલ્લો-આ લેખમાં લખેલે–બાલ મૂલરાજ કહેવાતે મૂલરાજને પુત્ર ભીમદેવ ૨ જ છે. તેણે સોમનાથનું મંદિર બંધાવ્યું અને તેનું મેઘનાદ નામ પાડયું. આ લેખમાંથી ચોક્કસ તારીખ મળી આવતી નહીં હોવાથી એટલું જ કહી શકાય કે, તે ઈ. સ. ૧૧૭૯ અને ઈ. સ. ૧૨૪૩ વચ્ચે, જ્યારે ભીમદેવ ૨ જે અણહિલપુરમાં ગાદી ઉપર હતું, ત્યારે લખા હૈ જોઈએ. अक्षरान्तर १ ॐ स्वस्ति जयोभ्युदयश्च ॥ देयाद्वः कलिकालकल्पविटपी कल्याणलीलासुखप्रा गल्भ्यांबुनिधेः सुधांशुरमरीकारैक २ हेतुः शिवः । यस्येच्छापरिणामतस्त्रिजगती जागर्ति निद्राति च प्रालेयांशुव पूरसायनमसौ श्रेयांसि सोमेश्वरः ॥ १ ॥ वि३ श्वतक्लेशांधकारप्रकरपरिभवा योद्यतानामिवेदश्रेणीनां लालयंतः श्रियमखिलभवा तिविच्छित्तये वः। आरक्तानांगलीनामरुणरु. ४ चियोच्चावचश्रीभिरुच्चै स्वद्भामंडलानां पदनखकिरणाः संतु विश्वेश्वरस्य ॥ २ ॥ मातः सरस्थति मदीयमुदारकांतिपंकेरुहप्रतिममास्यमलं ५ कुरुष्व । विश्वेशगंडचरितोपनिषद्वित्तानमद्यैव यावदधमर्षणमातनोमि ॥ ३ ॥ ___ कलौ युगे कुक्षितिपाललुप्तां धर्मस्थितिं वीक्ष्य पिनाकपाणि ६ विचष्ट संकेतवशाद्विवृत्तस्वस्थानकोद्धारधिया निजांशं ॥ ४ ॥ श्रीकान्यकुब्जे द्विजपुंगवानां त्रेसाहुताशाधरिताशुभाना मीमांसया शांतशु ७ चांगृहेषु निन्येऽवतारं जगतां शिवाय ॥ ५ ॥ युग्मं ॥ विद्यादशादौचतुरुत्तराः संक्रमानपेक्षं शिशुरस्य चासीत् । पूर्वेण संस्कारवशेन तस्माद्देशा। ८ दवंतीं तपसे जगाम ॥ ६ ॥ श्रीवीश्वनाथवंश्योबभूव तपसांनिधिः सविपेंद्रः तत्पुरुषराशिशिष्यो मठेमहाकालदेवस्य ॥ ७ ॥ दरमुकुलितनेत्रद्यो ९ तिरुच्चैर्विचिन्वन् किमपि स निरपायं तस्वतादात्म्यमुक्तं । (गरिम )गुणविलास श्रीमहानंदरूपं कतिपयदिवसान्वावत्सरानप्यनषीत् ॥ ८॥ ततश्च ॥ यं यं ३ भाप्रा. स.ई. पा. २०८ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397