________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
श्रीधरनी देवपाटणप्रशस्ति “વીર હમીર” બધા મસલમાન સેનાપતિમાંને એક હતું, જેણે એક કરતાં વધારે વખત થઢાઈ કરીને ભીમદેવના રાજ્ય સમયમાં ગુજરાત ટુંક સમય માટે જિલું. રાજનીતિમાં અને યુદ્ધમાં આ વિજયે કેટલા મહાન અને અગત્યના ખરેખર હતા એ શંકાસ્પદ જ રહેવું જોઈએ. કારણકે પ્રશસિતઓ રચનારથી નાનાનું મોટું ( અતિશકિત) થાય છે. શ્લોક ૪૪ આપણને જણાવે છે કે શ્રીધરે એમનાથ પાટણમાં રોહિણી સ્વામીના સ્થળે પિતાની માતાની યાદગીરી માટે વિષ્ણુને અર્પણ કરેલાં બે મંદિર બંધાવ્યાં. અને એક શિવનું મંદિર પિતાના પિતા વિશ્વના નામથી બંધાવ્યું. બાકીના શ્લેક એટલા બધા ખરાબ થઈ ગયા છે કે તેમના લખાણું માટે કંઈ ખાત્રીપૂર્વક કહેવું અશક્ય છે. વિ. સં. ૧૨૭૩, વિશાખ શુદિ, ૪ શુક્રવાર, એ તિથિ પ્રોફેસર જેકેબીના ટેબલ (કઠા ) પ્રમાણે (એ. ઈ. વૉ. ૧ પૃષ્ઠ ૪૦૩ અને પછી) ઈ. સ. ૧૨૧૬ એપ્રીલ ૨૨ શુક્રવાર સાથે મળે છે.
For Private And Personal Use Only