________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातला ऐतिहासिक लेख
સારાંશ ૧ પ્રસ્તાવના– અ) વંશાવલી, જયસિંહનું વર્ણન વિક્રમ સંવત ૧૨૬૩ ના નં. ૩ પ્રમાણે
છે તે સિવાય, વિક્રમ સંવત ૧૨૮૩ ના ન પ પ્રમાણે જ છે. (બ) અણહિલપાટ ભીમદેવ ૨ વર્ધપથકના રાજપુરુ અને નિવાસીઓને વિકમ
સંવત ૧૨૮૭, આષાઢ સુદ ૮ શુક્રવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન–દેવાઉ(?) ગામ તેની સીમા – (અ) પૂર્વમાં હાંસલપુર ગામ (બ) દક્ષિણમાં ફીંડી અને હાનીયાની ગામે (ક) પશ્ચિમે મેહુરા ગામ (૩) ઉત્તરે સૂરજ અને સાપાવાડા ગામે. (૨) અને ભૂમિમાં અને પૈસામાં જુદા જુદા કરે (વિવિધ વેરા). કાનપાત્ર–સેલુંકી રાણુ આના ઠ(કુર) લુણપસાકે સલખણપુરમાં બાંધેલાં આન
શ્વર અને સલખણેશ્વરના મંદિર, મદિરનાં પૂજાખર્ચ અને બ્રહ્મભેજનાથે ટ્રસ્ટી મલી
માં મૂલેશ્વરદેવના મઠને સ્થાનપતિ, ૪ રાજપુરુષ–લેખક અને દતક નં. ૫ મામાં હતા તેજ છે. ૫ અનુલેખ-(તા. ક.) અનુલેખ ઘણું ઘસાઈ ગયું છે. પણ તે સલખણપુરના વાણીઆએ આપવાના કરને લગતું વધારેનાં શાસનના ભાગવાળું છે. હું દિલગીર છું કે તેમાં જે પ્રાચીન ગુજરાતીના શબ્દ આવે છે તે સર્વને અર્થ કરવાનાં સાધન મારી પાસે નથી.
આ વૅ માસા જનરલના નાશામાંથી આ ગામ મળી શકતું નથી. વિરમગામ તાલુકાના વાયવ્ય ખુણામાં હાંસાપુર નામનું એક ગામ છે. ઉત્તર દાનપત્રનું નામ સૂરજ, સૂરજ ગામ છે. નિત્યમાં પંચર ગામ મને મળે છે જેને હું ફીચડી સાથે સરખાવું છું.
For Private And Personal Use Only