Book Title: Historical Inscriptions Of Gujarat Part 02
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

Previous | Next

Page 363
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૬૯ આબુગિરિના જૈન લેખે લેખ નં. ૩ વિક્રમ સંવત ૨૦૭ ફાગણ સુદિ ૩ સોમવાર નં. ૩ ને લેખ મુખ્ય મંદિરના દ્વારના તરંગ પર કેતરેલો છે. તેમાં લખ્યું છે કે તેજપાલે પિતાના પુત્ર લુણસિંહના પુણ્ય માટે આ લુણવસહિકામાં પવિત્ર નેમિનાથનું આ મહાતીર્થ સેમવારે, રાજા વિક્રમનાં વર્ષ ૧૨૮૭ ના ફાગુણ (ફાગુન)ના શુકલ પક્ષના ૩ ને દિને” બંધાવ્યું. પ્રોફેસર કિલહોર્નએ આ તથા નીચેની તારીખો મારે માટે કૃપા કરીને ગણી હતી; એમનાં કહેવા મુજબ આ તારીખ વિ. ૧૨૮૭ ગત, અને વિ. ૧૨૮૭ ચાલુ બન્ને માટે બેટી છે. વિ. ૧૨૮૭ ગત માટે શુક્રવાર, ૭ મી ફેબ્રુવારી ઈ. સ. ૧૨૩૧ અને વિ. ૧૨૮૭ ચાલુ માટે રવિવાર, ૧૭ મી ફે વારી ઈ. સ. ૧૨૩૦ સાથે તે તારીખ મળતી આવે છે. अक्षरान्तर १ ओं' ॥ नृपमिक्रमसंवत् १२८७ वर्षे फागुणसुदि ३ सोमे अद्येह श्रीअर्बुदाचले श्रीमदणहिलपु. २ रवास्त प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोमान्वये महं श्रीआसरासु तमहं मालदेव ३ वमहं श्रीवस्तुपालयोरनुजभ्रातृमहं श्रीतेजपालेन स्वकीयभार्यामहं श्रीअनुपमदे વિક્ષિ४ संभूतसुतमहं श्रीलणसीहपुण्यार्थ अस्यां श्रीलणवसहिकायां श्रीनेमिनाथमहातीर्थ જાતિં | છ | છ | ૧ મુખ્ય મંદિરના દરવાજના બારશાખ ઉપર મી, કઝીન્સના લીસ્ટ ને. ૧૭૪૨, ૨ એ. ઇ. વ. ૮ પા. ૨૩૩ પ્રો. એચ. બુડસ ૩ ચિન્હરૂપે દર્શાવેલ છે. ૪ વાં બધા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397