________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૬૯
આબુગિરિના જૈન લેખે
લેખ નં. ૩
વિક્રમ સંવત ૨૦૭ ફાગણ સુદિ ૩ સોમવાર નં. ૩ ને લેખ મુખ્ય મંદિરના દ્વારના તરંગ પર કેતરેલો છે. તેમાં લખ્યું છે કે તેજપાલે પિતાના પુત્ર લુણસિંહના પુણ્ય માટે આ લુણવસહિકામાં પવિત્ર નેમિનાથનું આ મહાતીર્થ સેમવારે, રાજા વિક્રમનાં વર્ષ ૧૨૮૭ ના ફાગુણ (ફાગુન)ના શુકલ પક્ષના ૩ ને દિને” બંધાવ્યું. પ્રોફેસર કિલહોર્નએ આ તથા નીચેની તારીખો મારે માટે કૃપા કરીને ગણી હતી; એમનાં કહેવા મુજબ આ તારીખ વિ. ૧૨૮૭ ગત, અને વિ. ૧૨૮૭ ચાલુ બન્ને માટે બેટી છે. વિ. ૧૨૮૭ ગત માટે શુક્રવાર, ૭ મી ફેબ્રુવારી ઈ. સ. ૧૨૩૧ અને વિ. ૧૨૮૭ ચાલુ માટે રવિવાર, ૧૭ મી ફે વારી ઈ. સ. ૧૨૩૦ સાથે તે તારીખ મળતી આવે છે.
अक्षरान्तर १ ओं' ॥ नृपमिक्रमसंवत् १२८७ वर्षे फागुणसुदि ३ सोमे अद्येह श्रीअर्बुदाचले
श्रीमदणहिलपु. २ रवास्त प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोमान्वये महं श्रीआसरासु
तमहं मालदेव ३ वमहं श्रीवस्तुपालयोरनुजभ्रातृमहं श्रीतेजपालेन स्वकीयभार्यामहं श्रीअनुपमदे
વિક્ષિ४ संभूतसुतमहं श्रीलणसीहपुण्यार्थ अस्यां श्रीलणवसहिकायां श्रीनेमिनाथमहातीर्थ
જાતિં | છ | છ |
૧ મુખ્ય મંદિરના દરવાજના બારશાખ ઉપર મી, કઝીન્સના લીસ્ટ ને. ૧૭૪૨, ૨ એ. ઇ. વ. ૮ પા. ૨૩૩ પ્રો. એચ. બુડસ ૩ ચિન્હરૂપે દર્શાવેલ છે. ૪ વાં બધા
For Private And Personal Use Only