Book Title: Historical Inscriptions Of Gujarat Part 02
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

Previous | Next

Page 338
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख સારાંશ ૧ પ્રસ્તાવના (અ) વંશાવલી. ૧ મૂલરાજ પહેલે-ચૌલુક્ય કુળના કમલવને વિકસાવનાર પૌઢ પ્રતાપી સૂર્ય. ૨ ચામુંડરાજ. ૩ વલ્લભરાજ. ૪ દુલૅભરાજ. ૫ ભીમદેવ ૧. ૬ કર્ણદેવ. રોલેક્યમલ્લ. ૭ જયસિંહદેવ-ત્રિભુવનગંડ, વર્વરક અને અવનિનાથ જિાનાર, સિદ્ધોને ચક્રવર્તિ એકાંગવીર નામ બીજું છે તે, ૮ કુમારપાલ-શાકંભરીના રાજાને યુદ્ધમાં હકાવનાર. ૯ અજયપાલ. ૧૦ મૂલરાજ ૨-ગર્જનકના રાજાને યુદ્ધમાં હરાવનાર. 11 ભીમ-સાક્ષાતું નારાયણ સ્વરૂપ તેના પછી તેના સ્થાને. ૧૨ જાન્તાસિંહ-અણહિલપાટકને રાજા, અભિનવ સિદ્ધરાજ. (બ) જયન્તસિંહ વઢિપથક અને અગંભતા અથવા ગંભતાના પથકના રાજપુરૂને સંવત ૧૨૮૦, પિષ સુદિ ૩ ને મંગળવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન--(૧) વાદ્ધપથકમાં સાપાવાડા ગામ. તેની સીમા:-- (અ) પૂર્વમાં પદેવતની ભૂમિ (બ) દક્ષિણમાં ફીંડી અને હાંસલપુર ગામો. (ક) પશ્ચિમમાં-- (ડ) ઉત્તરે રાણેલેય, ખાંભિલ, આધિવાડા, ગમે અને ભટ્ટારક શ્રીદેવતની ભૂમિ (૨) ગંભૂના અથવા અગંભૂતા પથકમાં શેષ દેવતિમાં ભૂમિખંડ ( જમીનના ટુકડા) તેની સીમા - (અ) પૂર્વે ઇટિલા કાહુરી અને વહિચર ગામડાં ( બ) દક્ષિણે ફીંચડી ગામ. (ક) પશ્ચિમે ભટ્ટારિક શ્રીદેવતની ભૂમિ. (ડ) ઉત્તરે દેડિયાપક. ૩ દાનનું પાત્ર સેલંકી રાણા આનાએ લુણપસાકે તેની માતા લખણુદેવીના પુણ્યાર્થે સલખણપુરમાં બાંધેલાં આનલેશ્વર અને સલખણેશ્વરનાં મંદિરો. ૧ દાનપત્ર નં. ૬ (ઈ. એ. વ. ૧ પા. ૨૦૩) નો સારાંશની નોટ ૧૧ જી એ. ૨. કવાર્ટર માસ્તર જનરલનું નકશાનું કાબેઈલ કદાચ હોય, જે રાધનપૂર સંસ્થાનમાં મુજપુરની પૂર્વ ગાયકવાડી સરહદ પર આવેલું છે 9 વિરમગામ અને પાટણના રસ્તામાં આવેલાં કાલરી અને બેચરાજી ગામો જેવાને બવ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397