________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना ऐतिहासिक लेख
સારાંશ ૧ પ્રસ્તાવના (અ) વંશાવલી. ૧ મૂલરાજ પહેલે-ચૌલુક્ય કુળના કમલવને વિકસાવનાર પૌઢ પ્રતાપી સૂર્ય. ૨ ચામુંડરાજ. ૩ વલ્લભરાજ. ૪ દુલૅભરાજ. ૫ ભીમદેવ ૧. ૬ કર્ણદેવ. રોલેક્યમલ્લ.
૭ જયસિંહદેવ-ત્રિભુવનગંડ, વર્વરક અને અવનિનાથ જિાનાર, સિદ્ધોને ચક્રવર્તિ એકાંગવીર નામ બીજું છે તે,
૮ કુમારપાલ-શાકંભરીના રાજાને યુદ્ધમાં હકાવનાર. ૯ અજયપાલ. ૧૦ મૂલરાજ ૨-ગર્જનકના રાજાને યુદ્ધમાં હરાવનાર. 11 ભીમ-સાક્ષાતું નારાયણ સ્વરૂપ તેના પછી તેના સ્થાને. ૧૨ જાન્તાસિંહ-અણહિલપાટકને રાજા, અભિનવ સિદ્ધરાજ.
(બ) જયન્તસિંહ વઢિપથક અને અગંભતા અથવા ગંભતાના પથકના રાજપુરૂને સંવત ૧૨૮૦, પિષ સુદિ ૩ ને મંગળવારે નીચેનું દાન જાહેર કરે છે.
૨ દાન--(૧) વાદ્ધપથકમાં સાપાવાડા ગામ. તેની સીમા:-- (અ) પૂર્વમાં પદેવતની ભૂમિ (બ) દક્ષિણમાં ફીંડી અને હાંસલપુર ગામો. (ક) પશ્ચિમમાં-- (ડ) ઉત્તરે રાણેલેય, ખાંભિલ, આધિવાડા, ગમે અને ભટ્ટારક શ્રીદેવતની ભૂમિ (૨) ગંભૂના અથવા અગંભૂતા પથકમાં શેષ દેવતિમાં ભૂમિખંડ ( જમીનના ટુકડા) તેની સીમા - (અ) પૂર્વે ઇટિલા કાહુરી અને વહિચર ગામડાં ( બ) દક્ષિણે ફીંચડી ગામ. (ક) પશ્ચિમે ભટ્ટારિક શ્રીદેવતની ભૂમિ. (ડ) ઉત્તરે દેડિયાપક.
૩ દાનનું પાત્ર સેલંકી રાણા આનાએ લુણપસાકે તેની માતા લખણુદેવીના પુણ્યાર્થે સલખણપુરમાં બાંધેલાં આનલેશ્વર અને સલખણેશ્વરનાં મંદિરો.
૧ દાનપત્ર નં. ૬ (ઈ. એ. વ. ૧ પા. ૨૦૩) નો સારાંશની નોટ ૧૧ જી એ. ૨. કવાર્ટર માસ્તર જનરલનું નકશાનું કાબેઈલ કદાચ હોય, જે રાધનપૂર સંસ્થાનમાં મુજપુરની પૂર્વ ગાયકવાડી સરહદ પર આવેલું છે 9 વિરમગામ અને પાટણના રસ્તામાં આવેલાં કાલરી અને બેચરાજી ગામો જેવાને બવ છે.
For Private And Personal Use Only