________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३६
गुजरातना ऐतिहासिक लेख
“ ( જ્યારે ) ઉન્નત મનવાળાએ આ વ્રત કરે પછી કપાલ, કમંડલ, વલ્કુલ, સિત અને રકત જટા વિગેરેની શું જરૂર છે?”
૨૬ મી પંક્તિમાં કહેલા રાજા કાન્હડદેવ એ આગલા લેખમાં બતાવેલા પરમાર કૃષ્ણ
રાજદેવ જ છે.
છેલ્લી પંક્તિ( ૩૧ )માં કહ્યું છે કે, મહારાજ કુલશ્રી સામસિંહદેવે આ પવિત્ર લૂગુસંહુલસહિકામાં એક શાસન વર્ક પવિત્ર નેમિનાથદેવને વાહિરહંદીમાં વાણી ગામ તે દેવની પૂજા તથા અડુભોગ માટે આપ્યું. છેવટે લેખમાં ભવિષ્યના પરમાર વંશના રાજાને આદાન યાવચંદ્રદિવાકરા રાખવા માટે સેામાંસહદેવની વિનંતી છે.
લેખમાં આપેલાં સ્થળામાંથી નીચેનાં હું આળખાવી શકયા છુંઃ——
ખુદ પર્વત ઉપરનું દેઉલવાડાગામ ઈન્ડિયન એટલાસમાં લે. ૨૪૩૬ ઉત્તર; લે. ૭૨°૪૩ પૂર્વ ઉપર આવેલું દિવારા છે. ઉમ્મરણીકી નકશામાં દ્વિવારાની દક્ષિણમાં—અગ્નિકેણુમાં છ માઈલ ઉપર આવેલું ઉમતી છે. ધઉલી ગામ દિવારાની પશ્ચિમ-નૈરૂત્ય કાણુમાં ૮૨ે માઈલ ઉપરનું ધૌલી છે. મુણ્ડસ્થલનું મહાન્ તીર્થં કદાચ નકાશામાં દ્વિવારાની અગ્નિ કાણુમાં ૮ માઈલ ઉપરનું મુર્થલ હશે. ગડાહડ ગામ નકશામાં દિલ્લારાની દક્ષિણુ-નૈરુત્ય કાણુમાં ૧૧ માઈલ ઉપરનું ગદર, જો ગડાર ( ગઢાડ )ને બદલે લખેલું માનીએ તે હાય. સાહિલવાડા એ દિલ્લારાની પશ્ચિમે વાયવ્યમાં ૮ માઈલ ઉપર આવેલું સેલવારા છે. અણુ પર્વતની નજીકમાં જણાવેલાં ગામામાં, આજીય નકશામાં દિવારાની અગ્નિકાણુમાં ૧! માઈલ ઉપરનું આવ્યુ છે. ઊતર૭ દિલ્લારાની ઈશાન કાણુમાં પ માઈલ ઉપર ઉત્રજ છે. હેજી નિવારાની દક્ષિણે ૨ માઈલ ઉપરનું હેતંજી છે. સિહુર ઢિલ્લારાની ઈશાનમાં ૮ માઈલ ઉપરનું સેર છે. કાટડી કદાચ નકશામાં દ્વિવારાની પૂર્વમાં ૭ માઈલ ઉપર બતાવેલું કાત્રા હાય. સાલ કદાચ દિવા. રાની પૂર્વ- અગ્નિ કાણુમાં ૧ માઈલ પરનું સલ્ગામ હાય. એરાસા દિલ્લારાની ઈશાનમાં ૩ માઈલ ઉપર આરિ નામના ગામને મળતું આવે છે. પરંતુ ખન્ને એક જ છે, એમ માનવા માટે નકશામાં આપેલું નામ ખાટું છે, એમ માનવું જોઇએ.
લેખની છેલ્લી બે પંક્તિ, જે ઉપર કહ્યું છે તેમ પાછળથી ઉમેરી છે, તેમાં પવિત્ર કૃષ્ણ રુષિના વંશજ ન્યાયચન્દ્રસૂરિએ બે લેકમાં રચેલી માત્રુ પર્વતની પ્રશસ્તિ, તથા કાઈ યાત્રાળુ આ મંઢિની યાત્રાએ આવ્યા હતા તેની એક ટૂંકી નોંધ આપી છે.
નં૦. ૩–૩૨ સુધીના નાના લેખા, જે બધા હાલ પહેલી વાર પ્રસિદ્ધ કર્યાં છે, તે જૈન પદ્ધતિની નાગરી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં લખેલા છે, જો કે, વિશેષ નામે ઘણાં ખરાં પ્રાકૃત રૂપમાં આવે છે. એક વાર, નં૦ ૪ માં ‘ ચંડપ 'માં · ડ 'ને, બુહુરના “ ઈન્ડીયન પેલી એગ્રાફી ”માં પ્લેટ ૫ કાલ. ૧૬ પં. ૧૨ માં,ભીમદેવ ૧ લાના એક લેખમાંથી આપેલું ખાસ આકાર આપ્યા છે.
For Private And Personal Use Only