________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना ऐतिहासिक लेख તેની વર્ષ ગણવાની રીત, તથા તેની ઐતિહાસિક શરૂવાત વિગેરે બાબતો હજી બરાબર વિચારાચેલી નથી. આ બાબતે માટે બીજે કઈ સમયે વિચાર થશે. ત્યાં સુધી એટલું જ કહેવું બસ થશે કે, સિંહ સંવત ૯૭૦ ના ચૈત્ર માસને વિક્રમ–સંવત ૧૨ ૬૨ અથવા ૨૬૩ સાથે જોડ જોઈએ અને આપેલી તારીખની અંગ્રેજી તારીખ ઇ. સ. ૧૨૦૪, ૧૨૦૫, ૧૨૦ અથવા ૧૨૦૭ માં વિક્રમ સંવત, ઉત્તરનું અથવા દક્ષિણનું, ચાલ અથવા ગત જે પ્રમાણે લાએ તે ઉપર આધાર રાખી, આવે છે.
આ દિવસ, રવિવાર, ૨૫ મી માર્ચ, ઈ. સ. ૧૨૭ ને જ ધારેલા છે એ માં શંકા નથી, પરંતુ આ દિવસે આશરે ૫૫ ઘડી, અને ૫૮ પળે પૂરી થતી તિથિ, આ સ્થાન અને સમયને
ગ્ય સમાન ગણત્રી પ્રમાણે ચૈત્ર કૃષ્ણ પક્ષ ૧૧ મી તિથિ હતી. અને પરિણામોને વિરોધ દર કરવા માટે, નેંધ તૈયાર કરવામાં જ સાચી ભૂલ હતી એવું આપણે માની લેવું જોઈએ, અને જોકે “સુ” “શુકલ પક્ષ’ એ ચેક પાઠ છે તેપણું, તેને “ ” “કૃષ્ણ પક્ષ ” માં ફેરવી નાંખવો જોઈએ.
For Private And Personal Use Only