________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
નં૦ ૧૪૮
ચૌલુક્ય રાજા કુમારપાલના સમયના મારવાડમાં બાડમેરા પાસે કેરાડુ ગામના શિલાલેખ.
સંવત્ ૧૨૦૯ માઘ વિદ ૧૪ શનિવાર
૧ મા. પ્રા. સ. ઈ. પા. ૧૭૨
મારવાડમાં ખાડમેરા તાબે હાથમા નજીક કેરાડુ ગામ છે. ત્યાં ઘણાં દેવળા મકાને વિગેરેનાં ખંડેરા છે. તેમાંના એકમાં આ લેખ એક પત્થરના થાંભલામાં કેાતરેલા મળી આવ્યેા હતેા. આ ધોળા પત્થર છે. અને હવા તથા બીજાં કારણેાથી તેને ઘણું નુકશાન થયેલું જણાય છે, એટલે તે પરના લેખ બરાબર ઉકેલવા મુશ્કેલ થાય છે. પત્થરનું માપ ૧૭ ફૂટ ×૧૭ ફૂટ છે. અને તેના ઉપર સંસ્કૃત ભાષામાં હાલની દેવનાગરી લિપિમાં ૨૦ પંક્તિએ લખેલી છે. લેખની મતલમ એવી છે કે અમુક પવિત્ર દિવસેાએ કાઈ એ પણુ વધ કરવા નહીં. છતાં આવા વધ કરનારા રાયકુટુંબને કઇ હશે તેા તેને દંડની શિક્ષા થશે, અને અન્ય કાઈ હશે તે તેને દેહાંત દંડની શિક્ષા થશે. આ હુકમ ગુજરાતની ગાદી ઉપર ખેડા પછી થેડા જ સમયમાં રાજા કુમારપાલે કાઢ્યા હતા. લેખની તારીખ સંવત્ ૧૨૦૬૯ ઈ.સ. ૧૧૫૩ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only