________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
कर्ण १ लानुं सुनकर्नु दानपत्र
पतरूं बीजुं
१३ दिशि भट्टारिकाक्षेत्रं । तथा ब्राह्मणरुद्र | नेहा । ला
१४ लाक्षेत्रं च । दक्षिणस्यां महिषरामक्षेत्रं । पश्चिमायां संडेरग्रा१५ मसीमा । उत्तरस्यामेव संडेरग्रामसीमा || इति चतुराघाटो१६ पलक्षितां भूमिमेनामवगम्य तन्निवासिजनपदैर्यथादी१७ यमानभागभोगकर हिरण्यादि सर्वमाज्ञाश्रवण विधेयै१८ भृत्वा स्यैवाप्यै समुपनेतव्यं सामान्यं चैतत्पुण्यफलं मत्वा १९. परिपंथना केनापि न कार्या । उक्तं च भगवता व्यासेन । षष्टि२० वर्षस॑हस्राणि स्वग्र्गे तिष्ठति भूमिदः । आच्छेतो चानुमंता न २१ तान्येव नरकं वसेत् || लिखितमिदं शासनं कायस्थवटेश्व२२ रसुत आक्षपटलिककेक्केन । दृतको ऽत्र महासांधिवि२३ ग्रहिक श्री चाहिल इति [ ॥ ] श्री कर्णदेवस्य ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७
ભાષા તર
ૐ. વિ. સં. ૧૧૪૮ વૈશાખ શુદ્ધિ ૧૫ સામવારે, આજે, અહીં વિખ્યાત અણુહિલપાટકમાં શ્રી શૈલેાકયમહલ ઉર્ફે શ્રી કર્ણદેવ મહારાજાધિરાજ જે સમસ્ત રાજાવલીથી વિરાજિત છે તે માતાના ઉપભાગનાં શ્રીમદ્ આનન્દપુર વિષયમાં આવેલાં ૧૨ ગામ સાથેના સંબંધવાળા સમસ્ત રાજપુરૂષાને અને આ વિષયમાં વસતા બ્રાહ્મણાદિ સર્વ જનને જાહેર કરે છેઃ—
તમને જાહેર થાએ કે, આજે ચંદ્રગ્રહણસમયે જગતના સ્વામિ, ભવાનીના પતિ શિવની પૂજા કરીને જગતની અસારતા વિચારીને અને આ લેાકમાં તેમ જ પરલેાકમાં દાનનાં ફળમાં માનીને, અમે અમારા માતપિતા અને અમારા પુણ્યયશની વૃદ્ધિ અ, શાસનથી, પાણીના અર્ધ્ય સહિત, રસેાવિક ( ?) ઠકકુર મહાદેવે સૂનક ગામમાં બંધાવેલાં સાવરને લધુ—ડાભી ગામમાં કુટુમ્બિન જસપાલ ( યશઃ પાલ ) લાલા, અને અકુલ સ્વામિની માલકીનાં અને તેમનાં નામ ધારી ૧૨ પાઇલાં (અથવા ૪૮ સેર૪ ) (બીજ તરીકે)લેતી ૪ હલ એટલે (શબ્દમાં) ચાર હલવાહ ભૂમિ આપી છે. આ ભૂમિની પૂર્વે— ભટ્ટારિકાનું ક્ષેત્ર અને રૂદ્ર, નેહા અને લાલા દ્વિજોનાં ક્ષેત્રા છે; દક્ષિણેમહિષરામનું ક્ષેત્ર; પશ્ચિમે-સષ્ઠેર ગામની સીમા, ઉત્તરે તે જ પ્રમાણે સષ્ઠેર ગામની સીમા. આ પ્રમાણેની ચાર સીમાવાળી ભૂમિ જાણીને અને આ શાસન સાંભળીને તેનાં પાલન અર્થે આ ભૂમિમાં વસતા જના તે સરાવર અર્થે, અત્યાર સુધી લેવાય છે તે પ્રમાણેના સર્વ ભાગ ( હિઁસ્સા ), ઉપભાગ, કરા, સુવર્ણ વગેરે આપશે. અને ધર્મ દાનનું ફળ સર્વને સામાન્ય છે તે ધ્યાનમાં રાખીને તેના માલીકને કોઈ પ્રતિબંધ કરશે નહીં, અને ભગવાન વ્યાસે કહ્યું છે કેઃ—ભૂમિ દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષે વસે છે. તે હરી લેનાર અને તેના હરણમાં અનુમતિ આપનાર તેટલેજ સમય નરમાં વસે છે. આ શાસન કાયસ્થ વટેશ્વરના પુત્ર આક્ષેપટલિક કેકથી લખાયું છે. આ દાન પત્રના કૃતક મહાસાંધિવિગ્રડિક શ્રી ચાહિલ છે. શ્રીકર્ણદેવના સ્વહસ્ત.
For Private And Personal Use Only
બાછેત્તા ૩ વાંચા નરહે.
૧ વાંચો ષ્ટિ સામે ર વાંચા ત્રાક્ષેત્તા અથવા ૪ પાછાં ૨ વદ્યુતિ શબ્દની સમન્તુતી માટે હું ડૅ, બ્યુહૂરને આભારી છું. ડૉ. મ્યુસ્ડરે આના ઉપર ચર્ચા કરતાં કહ્યું છે કે આ શબ્દને અનુવાદ માત્ર પ્રયાગાર્યું છે. ‘ પાનું' ગુજરાતી શબ્દ પાઈસુનું બહુવચન છે, જે ૬,ાલની ‘ પાચલી’ ગુખ્તને મળતા હું ગણુ છું. પાયલો' નુ માપ શેર ( ૪°૮ પો. ) થાય છે.
છે. ક