________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
નં૦ ૧૩૨
કપડવંજનું કૃષ્ણ ૨ જાનું દાનપત્ર'
શક સંવત્ ૮૩૨ વૈશાખ પૂર્ણિમા (ઈ. સ. ૯૧૦-૧૧ )
આ દાનપત્ર ગુજરાતમાં કપડવણજ મુકામે પ્રાપ્ત થયું હતું. લેખ ઘેાડા ઉચાં વાળેલા કાંઠાવાળાં ત્રણ તામ્રપત્રો પર કાતરેલા છે. દરેક પતરાંનું માપ આશરે ૧૧×૮' નું છે.
ખીજાં જાણવામાં આવેલાં દાનપત્રાની મુદ્રામાં શિવની આકૃતિ હાય છે, પણુ આ દાનપત્રની મુદ્રા ઉપર ગરૂડની આકૃતિ છે; તેથી કૃષ્ણ ૨ જો શૈવ ન હેાતે, પશુ વૈષ્ણવ હતા, એવું અનુમાન થઈ શકે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રારંભમાં અન્ય રાષ્ટ્રકુટ દાનપત્રાને મળતી ટુકી વંશાવલિ આપી છે, તે નીચે પ્રમાણે:---
કૃષ્ણરાજ ૧ લે। અથવા શુભત્તુંગ
ધ્રુવરાજ અથવા નિરુપમ
ગોવિન્દરાજ, ૩ . 1
મહુારાજ ષડ
I
શુભત્તુંગ અથવા અકાલવર્ષે, અર્થાત્ કૃષ્ણ ૨ જો
ધ્રુવરાજને બીજા પુત્રા હતા, છતાં એણે ગાદી ગોવિન્દરાજ ( ૩ જા )ને આપી, કારણ કે તે ગુણી હતા, એવું શ્વે. છ મામાં કહ્યું છે. અન્ય દાનપત્રમાં ગોવિંદના એક જ ન્હાના ભાઈનું, ૩ જા ઇન્દ્રનું, નામ ઉપલબ્ધ છેઃ એ ઇન્દ્રે રાષ્ટ્રકૂટની ગુજરાત શાખા સ્થાપી. આ દાનપત્રમાં મહારાજ ષણ્ડ કહ્યો છે તે અન્ય દાનપત્રમાંના મહારાજ શર્વ ઉર્ફે અમેાઘવર્ષે જ છે, બીજે કેઈ નહીં. એણે શત્રુઓને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું એવી હકીકત આ દાનપત્રમાં આવી છે. અન્ય દાનપત્રોથી જણાય છે કે એ શત્રુએ એના કુટુંબીઓ જ હતા, ઘણે ભાગે ૪ થા ગોવિંદ જ દુશે જેને મહારાજ શવું. પાતાના પિત્રાઈ ગુજરાતના ૨જા કર્કની મદદ લઇને જિત્યા હતા.
ત્યાર પછી રાજાકૃષ્ણના મહાસામન્ત પ્રચંડની વંશાવિલ આપેલી છે.
જે ૭૫૦ ગામોમાંનું એક બ્યાઘ્રાસ ગામનું દાન અપાયેલું જણાવ્યું છે, તે ૭૫૦ ગામેા શ્લાક ૨૦ માં રાજાનાં પેાતાના, કહેલાં છે, પણ આગળના ગદ્યભાગમાં કહ્યું છે કે એ ગામેમાં કેાઈ ચન્દ્રગુપ્ત મહાસામન્ત પ્રચંડને દંડનાયક હતા. માટે કદાચ એ ગામેા પ્રચંડને ૨ જા કૃષ્ણે જાગીરમાં આપ્યાં હશે--કદાચ પ્રચંડના પિતા ધવલષ્પને એના પરાક્રમની કદર તરીકે આપ્યાં હશે.
* એ. ઈ. વેા. ૧ પા. પર ઈ. હુશ ૧ શ્ર્લા ૧, ૩, ૪, ૮, ધ્રુવ ત્રીજાના દાનપત્રના શ્લોકા ૧, ૧૨, ૧૬, ૧૮ ને મળવા છેઇ. એ, તા. ૧૨ મા. ૧૭૯ ૨ જુઓ ઇ. એ. તે ૧૪ પા. ૧૯૭
For Private And Personal Use Only