________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गोविंद ५ माना सांगलीना ताम्रपत्रो
૪૭ આ લેખમાં ગોવિંદ ૫ માને સુવર્ણવર્ષ (બીજો) અને વલ્લભનરેન્દ્ર (બી) એવાં બિરૂદ આપેલાં છે, અને તેમજ ઇન્દ્ર ૪ થાને નિત્યવર્ષ(૧ ) લખ્યા છે.
લેખની તિથિ શ. સં. ૮૫૫ (ઈ. સ. ૯૬૩-૩૪) વિજય સંવત્સર શ્રાવણ સુદ ૧૫ ગુરૂવાર આપેલ છે. દાનમાં રામપુરી વિગેરે ૭૦૦ ગામના જથામાંથી લેહગ્રામ ગામ આપેલું છે, અને તે પુણ્ડવર્ધનમાંથી પિતે અગર તેને પિતા નીકળી આવેલ કૌશિક ગોત્રના બ્રાહ્મણ કેશવ દીક્ષિતને આપેલું છે. આ પુડવર્ધન તે હયુએનસેંગનું પુન્નતજ ગામ હોય એમ સંભવે છે. તેને જનરલ કનગામે બંગાળામાં ગંગાનદીના કાંઠાના પબના અથવા પુનાની સાથે બંધ બેસારેલ, પણ પાછળથી તેને ઉત્તર બંગાળામાં બેગ્રાની ઉત્તરે ૭ માઈલ ઉપરના કારતેયા ઉપરનું મહાસ્થાન તરીકે ઓળખાવવામાં આવેલ છે.
ગોવિંદ ૫ માને શ. સં. ૮૫૧-પર ( ઈ. સ. ૯૩૦-૩૧ ) વિકત સંવત્સર માઘ સુદિ પૂર્ણમાની તિથિને બીજો લેખ ધારવાડ પ્રગણુના બંકાપુર તાલુકાના કળશ ગામમાંથી મળેલ મારી પાસે છે અને તેમાં પણ તેને ગેજિજગદેવ, નૃપતુંગ, વીરનારાયણ અને રત્તકંદર્પ એવાં બીરૂદ આવેલાં છે. સર ટર ઈલીયટની માલીકીનાં, પૂર્વ તરફના ચાલુક્યનાં તામ્રપત્રમાં શક ૮૪૫ થી ૮૫૭ સુધી રાજ કરતા ભીમ ૨ જાના હાથે ગોવિંદ ૫ માની હાર થયાનું લખ્યું છે.
For Private And Personal Use Only