________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना ऐतिहासिक लेख શરૂવાતમાં છે અને સ્વસ્તિ પછી રાણકટ લેખોમાંને ચાલુ ક છે, જેમાં શિવ અને વિપશુની સ્તુતિ છે. ત્યાર પછી કલેક સામવેદને મહિમા બતાવનાર છે. અને ત્યાર બાદના બે શ્લોકમાં (૩-૪) વિષ્ણુ અને શેષની પ્રાર્થના છે. કલેક ૫ માં યદુવંશની ચંદ્રમાંથી ઉત્પત્તિ અને તેનાં વખાણ છે.
(શ્લેક ૭) સ્વરછ આકાશમાં ચન્દ્ર ઉગે તેમ તે યદુવંશમાં દતિદુર્ગ જમ્યો હતે. તેની પછી ગાદી ઉપર તેને કાકે કૃષ્ણરાજ ૧ લે આવ્યો, જેણે સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ ચાલુક્ય વંશને નાશ કર્યો. ( કલેક. ૮) ત્યાર બાદ તેને માટે દીકરો ગોવિંદરાજ ૨ જે ગાદીએ આવ્યો અને તેના પછી નિરૂપમ કહેવાતે તેને નાનો ભાઈ આવ્યા. (શ્લોક. ૯-૧૦) સાંગલિના તામ્રપત્રમાં કૃષ્ણ ૧ લાની અને નિરૂપમની વચ્ચે ગોવિંદરાજ બીજાને વર્ણવ્યો છે, પણ તેણે રાજ્ય કર્યું એમ સ્પષ્ટ ઉલલેખ નથી તેથી ડો. ફલીટ એમ માને છે કે તેણે રાજય કર્યું નથી. પણ તે તે તે જ દલીલથી એમ માનવું જોઈએ કે જગતુંગ (ગેવિંદ ૩ ) અને અમેટવર્ષ ૧ લાએ પણ રાજ્ય કર્યું ન હોવું જોઈએ, કારણ તેની પણ તે જ દશા છે. તેમણે રાજ્ય કર્યું એમ સ્પષ્ટ લખ્યું નથી. ( ધ્રુવ ) નિરૂપમ પછી તેને દીકરે જગતુંગ ગેવિંદ જે આવ્યો, જેમાં માત્ર નિયમિત વખાણ કરેલાં છે. ( શ્લોક. ૧૧ ) તેની પછી અમોઘવર્ષ ૧ લે રાજા થયો, તેણે ચાલુકય રૂપી ગ્રાસથી ધિંગવલી પાસે યમરાજને પ્રસન્ન કર્યો હતો. (લેક. ૧૨ ) અમોઘવર્ષ પછી તેને દીકરે અકાલવર્ષ ( કૃષ્ણ ૨ જે ) ગાદીએ આવ્યો અને તેના દુશમને એ ખેટક છોડી દીધું. ( શ્લોક ૧૩ ) આ ખેટક તે રાકટની સજાની માન્યખેટ હેવું જોઈએ, કારણું ચાલુકય ગ-વિજયાદિત્ય ૩ જાએ કચ્છની રાજધાની બન્યાનું બે ચાલુક્યના લેખમાં લખેર્યું છે. સહસ્ત્રાર્જુનના એટલે કે ચિદી વંશના રાજા કેકલ્લની દીકરી જોડે એક લવર્ષ પર હતે. (લેક. ૧૪) તેનાથી જગતુંગ ઉત્પન્ન થયા અને તે કેકલિના દીકરા રણુવિગ્રહની દીકરી લકમીને પરણ્યો. (લેક. ૧૫–૧૬) શ્લોક ૧૬ માં અર્જુન નામના રાજાએ જડાતુંગને લશ્કર સહિત મદદ કરીને કીર્તિ સંપાદન કરાવી એમ લખ્યું છે. આ અર્જુનને કક્કલને દીકરે કહ્યો છે (લેક ૨૦ ) તેથી તે રણવિગ્રહને ભાઈ અને જગતુંગને કાકેસસર થાય.
( કલેક ૧૭-૧૮ ) આ જગતંગ અને લક્ષ્મીથી ઈન્દ્ર ૩ જે જન્મ્યો હતે. લે. ૧૯ માં આની મોટી જિતનું વર્ણન છે. એમ જણાય છે કે ઈન્દ્ર ૩ જો ઉજજનથી ઉત્તરમાં ગયે હતે અને જમના ઓળંગીને મહેદય શહેરનો નાશ કર્યો. મહદયને નાશ કરીને તેને કુશસ્થલ બનાવી દીધું એમ લખ્યું છે તે માત્ર કવિનું ક૯૫નાત્મક વર્ણન હોવું જોઈએ. કારણ મહદય અને કુશસ્થલ એ બન્ને કાન્યકુvજ એટલે કનોજનાં નામ હેમચંદ્ર ગણાવ્યાં છે.
કનોજના કયા રાજાને ઈદ્ર ૩ જાએ હરાખ્યો તે શોધવા માટે તારીખ તપાસવી જોઈએ. ઈન્દ્ર ૩ જે ઈ. સ. ૯૧૫ અને ૯૧૭ માં હતા, એમ રાષ્ટ્રટ લેખોમાં મળે છે. કનોજના નીચેના રાજાની સાલે ગ્વાલિઅર, પેહીઓ અને સીયડણીના લેખમાં મળે છે, (૧) ભોજ ઈ. રા. ૮૬૨ ૮૭૬, ૮૮૨, (૨) મહેદ્રપાલ ઈ. સ. ૯૦૩, ૯૦૭, (૩) ક્ષિતિપાલ અથવા મહીપાલ ઇ. સ. ૯૧૭ (૪) દેવપાલ ઈ. સ. ૯૧૮. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે ઇન્દ્ર કે જાને સમકાલીન ક્ષિતિપાલ હતું તેથી તેણે તેને હરાવ્યું હશે. વળી ખજુરાહોના લેખમાં લખ્યું છે કે ચાંદેલા રાજા હર્ષદેવે ક્ષિતિપાલને ગાદી ઉપર બેસાડે તે ઉપરથી એમ સમજાય છે કે ઈન્દ્ર તેને હરાવી, કનાજમાંથી નશાડી મુકો હશે.
નારાયણપાલના ભાગલપુરના દાનપત્રમાંથી તેમ જ ધર્મપાલના ખાલીમપુરના દાનપત્રમાંથી નીચેની હકીકત મળી આવે છેઃ (૧) ઈન્દ્રરાજે કાન્યકુજના રાજાને હરાવ્યું. (૨) પણ
૧ ઈ. એ. વ. ૧૫ પા. ૩૦૪ ૨ એ. ઈ. વ. ૪ ૫. ૨૪૩
For Private And Personal Use Only