________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૨૬ કાવીનું ગેવિંદરાજનું દાનપત્ર
શક સંવત ૭૪૯ વૈશાખ સુદ ૧૫ ગેવિદરાજનાં દાનનાં ત્રણ પતરાંનું અસલ માપ ૧૨” x ૧' નું હતું, અને એક કડા વડે સાથે જોડેલાં હતાં. આ કડું ખોવાઇ ગયું છે. પહેલા પાતરાને મધ્ય ભાગના એક ગોળ કકડાના નુકશાન ઉપરાંત ડાબી બાજુએ ઘણું નુકશાન થયું છે. બીજા પતરા ઉપલો ભાગ સંભાળ વગર વપરાએલે જણાય છે, અને હાડીના ઘા વડે પહેલી પંક્તિ ભૂંસાઈ ગઈ છે. ત્રીજા પતરામાંથી ચાર ખણુના મથાળાના તથા કડા ઉપર ડાબી બાજુના નાના ટુકડાઓ નાશ પામ્યા છે.
લેખની લિપિ જ, બૅ. એ. સ. વ. ૮ પા ૩૦૨ માં પ્રસિદ્ધ થયેલાં વડોદરાનાં પતરાંની પ્રતિકૃતિને મળતી આવે છે. પહેલા પતરાની છેડી પંક્તિઓમાં અને પતરા બીજા “બી” સિવાય, અક્ષરે બહુ ઉંડો અને સારી રીતે કોતરેલા છે. પહેલું પતરું, અક્ષરનાં ભૂલભરેલાં કેતરકામને લીધે એવી ખરાબ સ્થિતિમાં છે, કે તેને ફોટોગ્રાફ અમર છાપ લઈ શકાતાં નથી.
લેખના લખાણની ખાસ ઉપયોગિતા એ છે કે રાષ્ટ્રોને ઈતિહાસ વડેદરાના પતરા કરતાં આગળ લઈ જવા ઉપરાંત તેમાં પ્રાચીન રાષ્ટ્રકટોની વંશાવળી આપી છે, કે જે આઠમી અને નવમી સદીનાં અત્યાર સુધીનાં જ્ઞાત દાનપત્રમાં ઘણી જ અપૂર્ણ આપી હતી; અને તેથી આ દાનપત્ર, ગુજરાતમાં રાષ્ટ્રકટાના રાજ્યની સ્થિતિ વધારે ચકકસ રીતે નકકી કરવામાં મદદ
કાવીના દાનપત્ર મુજબ રાષ્ટ્રકટે નીચેના અનુક્રમે ગાદીએ આવ્યા હતા -
અ-- મુખ્ય વંશ ૧. ગોવિંદ ૧ તે
૩. ઇન્દ્ર
૫.
શું
૬. ગોવિંદ ૨ જે.
૪. દંતિદુર્ગ (શક ૬૭૫)
કે. ધવ
૮. ગોવિંદ ૩ એ.
(શક ૭૩૦)
| બ. ગુજરાત શાખા ૧ ઈન્દ્ર
(શક ૭૩૪ )
૩ ગોવિદ (શક ૭૪૮)
૧ ઈ. એ. વો. ૫ પા. ૧૪૪ છે, મ્યુલર
છે૨૮
For Private And Personal Use Only