________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૩૧ અંકલેશ્વરના કણું ૨ જાનું એક દાનપત્ર
શક સંવત ૮૧૦ (ઈ. સ. ૮૮૮) ચૈત્ર વદિ અમાવાસ્યા નીચે આપેલા રાઠોડ વંશના દાનપત્રનું અસલ પ્રોફેસર બુહુરે મને આપ્યું હતું. તે નં. ૩ સાથે બગુમ્રામાં મળી આવ્યું હતું.
રાષ્ટ્રકૂટના બીજા લેખો માફક આ લેખ ત્રણ તામ્રપત્રો ઉપર કરેલ છે. તેમાંના પહેલા અને ત્રીજા પતરામાં અંદરની બાજુએ જ અક્ષરે છે અને બીજા પતરાની બન્ને બાજુએ અક્ષરો કોતરેલા છે. પતરાંનું માપ ૧૧”x૪” ઈંચ છે. તે એક કડી વડે જોડેલાં છે, અને તેના ઉપર રાષ્ટ્રની મુદ્રા-હાથમાં બે સર્પવાળી શિવની મૂર્તિ– છે.
અક્ષરે એકંદરે સુરક્ષિત સ્થિતિમાં અને સુંદર છે. પરંતુ કાટથી ખવાઈ ગએલા અને સદંતર નાશ પામેલા અક્ષરોની સંખ્યા કાંઈ થોડી નથી. લિપિ રાઠોડનાં પ્રસિદ્ધ થએલાં દાનપત્રોની લિપિને મળતી આવે છે.
ભાષા દરેક પ્રકારની ભૂલોથી એટલી બધી ભરેલી છે, કે માત્ર ફુટનોટમાં તેને સુધારે કરવો શક્ય નથી. એટલે જગ્યાના બચાવ માટે, દાનપત્રના મહત્વના ભાગે સુધારા સાથે પ્રતિલેખ સાથે આપેલા છે.
આ દાનપત્ર રાષ્ટ્રકટોની ગુજરાત શાખાનું છે. કર્ક ૨ જાનું વડેદરાનું શક સંવત ૭૩૪ નું દાનપત્ર ગાવિંદ ૪ થાનું કાવનું શક સંવત ૭૪૯ નું દાનપત્ર (રાઠોડ દાનપત્ર નં૧ ) તથા ધ્રુવ ૩ જાનું બગુસ્રાનું શક સંવત ૭૮૯ નું દાનપત્ર"(રાડ દાન ન ૩ ) એ બધાં આ શાખાએ આપ્યાં હતાં. વંશાવલીના પહેલા ૧૮ કલેકે, જે નં. ૧ ના ૨૯ લોકેાની વંશાવલીમાં આવી જાય છે, તે નીચે પ્રમાણે રાજાઓનું વર્ણન આપે છે -
ગેવિન્દ ૧
દતિદુર્ગ
ગોવિન્દ ૨
ઍવિન્દ
ઇન્દ્ર ૨
[ ધ્રુવ ૨ ] * ઈ. એ. વ. ૧૩ પા. ૬૫ ઈ. હુશે. ૧ ઈ. એ. વ. ૧૨ પા. ૧૭૯ ૨ મી. ફલીટનાં રાઠોડ દાનપત્રનો એક પતિલેખ જાએ, ઈએ. . ૧૧ ૫. ૧૬૧. ૩ જ. મેં. એ. સે. લો. ૮ પા. ૨૯૨ ૪ ઈ. એ. વા. ૫, ૫. ૧૪૪ ૫ ઈ. એ. વો. ૧૨, પા. ૧૭૯ ૬ કર્ક બીજો તથા તેને હાને ભાઈ ગોવિંદ ૪ થે આ બન્નેને છોડી દેવામાં આવ્યા છે. છેલ્લા રાજાનું નામ શબ્દભંગ થએલા કલેક ૧૯ માને અને, તેને લગતા લેખ નં. ૩ ના લોક ૩૦ માં માંથી પૂરું પાડવામાં આવ્યું છે.
છે. ૪૧
For Private And Personal Use Only