________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना राष्ट्रकूट राजा ध्रुव २ जानुं ताम्रपत्र
७१
તની કીમતી અને પ્રકાશથી ચૌરી ધારણ કરી અને પૃથ્વી પર સર્વ પીડિત જને, તેના ગુરુ,દ્વિજો, સંતા, હૅના મિત્રા, અને અન્ધુજનાથી તેના ઉપભેાગ થતા,ર
( 9 ) જ્યારે તે શત્રુઓને ધ્રુજાવનાર સ્વર્ગમાં ગયો ત્યારે તેના પુત્ર પેાતાના ગુણ્ણા વડે વિખ્યાત શ્રી મહારાજ શરૃપ થયા.
( ૮ ) તેના પિતૃવ્યકશ્રી' ઇન્દ્રરાજ નૃપ થયે. તે શત્રુના નાશનું અને નિષ્ફળ તાનું કારણુ હતા, અને સમસ્ત સનૃપાના હૃદયમાં સ્તુતિ પ્રગટતા. તેના પ્રેમને લીધે રાજ્યન શ્રીએ અન્ય નૃપાને ત્યજીને તેની નમ્રતાથી સેવા કરી, સર્વ કવિઓથી તેના સ્તુતિપાત્ર ચરિતનું ગાન કરાવ્યું.પ
( ૯ ) તેના પુત્ર, તેના કુળમાં ઉત્તમ શ્રી કૈરાજ હતા. તે તેના રાજ્યની અતિ સંભાળ કરતા, તેણે શૌર્ય સાથે નયના ચેગ કર્યાં, પેાતાના અન્ધુજનાને લક્ષ્મીથી પ્રસન્ન કર્યાં, અને નિત્ય ધનુષ્યના પ્રયાગમાં નિષ્કપટ જનેામાં પ્રથમ પાર્થ( અર્જુન )સમાન હતા
( ૧૦ ) નગ્નઅસિ ધારતા કરના ખળથી તેણે, સ્વેચ્છાથી આજ્ઞા માન્ય કરવાનું કબુલ્યા પછી પણ પ્રમળ સૈન્યથી ખંડ કરવા હિંમત કરનાર રાષ્ટ્રકૂટના પરાજય કર્યાં અને સત્વર અમાધવ ને પેાતાની ગાદી પર મૂકયા
( ૧૧ ) તે પુત્રપ્રાપ્તિ ઈચ્છનારને, મહિમાવાળા, દક્ષ, અને કૃતજ્ઞ અને વીરતામાં કૂત વીર્ય સમાન સર્વ નૃપેને નમાવનાર ધ્રુવરાજ નામે પુત્ર જન્મ્યા હતા
( ૧૨ ) તે જડ શિશ સાથે કે હિમવડે કુદરતી રીતે છવાએલા હિમાલય પર્વત સાથે ( પણ તે અન્યથી ખુમથી શરણ ન થતે હાવાથી ), અથવા ચંચળ પવન સાથે કે સંતાપ કરનાર સૂર્ય સાથે કે ક્ષારાબ્ધિ સાથે ( કારણ કે તેની વાણી મધુર હતી ) ન સરખાવી શકાયા હતા તેથી તે નિરૂપમ ( એટલે ઉપમા વિનાના ) ગાનમાં કહેવાતા
(૧૩) જેમ વિદ્યુતથી પ્રકાશતા અંગવાળા મેઘ વૃષ્ટિ વરસાવે છે, અને ભૂમિના તાપ હરે છે તેમ વિદ્યુત પેઠે પ્રકાશતાં અંગવાળા ધારાવર્ષ ( વરસાદની વૃષ્ટિ ) લક્ષ્મીની વૃષ્ટિ કરે છે અને ભૂમિપર સંતાપ હરે છે ત્યારે ફાણુ સંતુષ્ટ નથી ?
( ૧૪ ) મારા પ્રમાણુ ( માપ) અનુસાર પુરાતન બ્રહ્માએ આ જગત કેમ ન સર્યું તે વિચારથી ધ્રુવરાજને યશ ખન્ના સાથે અતિ અસંતુષ્ટ હતા.
( ૧૫ ) આ અસાર જીવિત પવન કે વિદ્યુત સમાન ચંચળ છે એમ એઈને તેણે પરમ પુણ્ય ભૂમિદાનનું આ ધર્મદાન કર્યું.
( પક્તિ. ૨૪ ) અને તે સર્વ મહુાશબ્દ પ્રાપ્ત કરનાર, મહાસામન્તાને સ્વામિ, ધારાવ શ્રી ધ્રુવરાજ દરેક સંબંધવાળા રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગામુકૂટ, આયુક્ત, નિયુક્તક, આધિકારિક, મહત્તર આદિને આ અનુશાસન કરે છેઃ—
( પંક્તિ, ૨૬ ). તમને જાહેર થાા કે મારાં માપતા અને મારા પુણ્ય યશની આ ઢાકમાં તેમજ પરલેાકમાં વૃધ્ધિ અર્થે, મે', શ્રી ખેટક બહાર સ મ ગલાસત્તામાં નિવાસ કરીને, ભટ્ટ મહેશ્વરના પુત્ર, વહરશિધ્ધિમાં વસતા, તે સ્થાનના ચતુર્વેદિ મધ્યેના, લાવાણુ( ?
૧ એટલે રાન્ન થયા. ૨ શ્લોક ૬ નં. ૧ ૨૮, ન. ૩. ૨૧ ૩ શ્લાક ન. ૩ ૨૨; ન. ૪. ૧૪ ૪ રુમીવાન્ સાચુ વાંચન છે. ૫ શ્લાક ૮=૧૩, ૨૪ ન. ૪, ૧૬ ૬ શ્લોક = ન, ૩. ૨૭ ન. ૪. ૧૭ ૭ ગૃહીત વિનયને વિનયગ્રાહિન સાથે સરખાવે. ૮ મ્લેક ૧૦-ન. ૩૨૯, ન. ૪. ૧૮ * વ્યુત્પત્તિ શ્લેષમાટે જ કૃતવીર્ય સાથે સરખામણી કરી છે. ૧૦ ટક ૧૧મ, ૩ ૩૦: ન. ૪. ૯ ૧૧ આ ત્ 3 ૧.
For Private And Personal Use Only