________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कावीर्नु गोविन्दराजनुं दानपत्र
ભાષાન્તર (૧) જેના નાભિકમળમાં બ્રહ્માએ વાસ કર્યો છે તે અને ઈન્દુકલાથી જેનું શિર મંડિત છે તે દર તમને ર.૧
(૨) નૃપમાં રાજસિહ, વિશ્વવ્યાપી યશવાળો, અને ઉદય થતા તારામંડળને નાયક ચંદ્ર રાત્રે તિમિર હણે છે તેમ કેળવાએલી સેનાના અ9 રહી, યુદ્ધમાં શત્રુઓને હણનાર શુદ્ધ પ્રકાશવાળે સેવિંદરાજ નૃપ હતો
| (૩) જ્યારે વીર યોદ્ધાઓથી પ્રકાશનું સૈન્ય તેની સામે આવતું તે તો ત્યારે અધર કરડી, ભ્રમર ગથી, અસિ ધારી, પિતાની સેનામાં અને પોતાના હૃદયમાં ધૈર્યનું રોપણ કરી તે સદા ઉો યુદ્ધને વનિ કરતે.
(૪) જ્યારે તેના શત્રુઓ યુદ્ધમાં તેનું નામ સાંભળતા ત્યારે કરમાંથી અસિ, મુખમાંથી તેજ અને હૃદયમાંથી દ–આ ત્રણ ચીજે નિરંતર તેઓમાંથી સહસા સરી જતી.
(૫) તેને પુત્ર શ્રી કરાજ, જેને ઉજજ્વળ યશ વિશ્વમાં વિખ્યાત હતા, જે દુઃખી જનનાં દુઃખ નિવાર અને હરિના પદના સ્થાનને નિભાવત, જે સ્વર્ગના નૃપ સમાન હતા એ જેની આજ્ઞાનું સદા પાલન થતું તે (કરાજ) તેના પછી રાષ્ટ્રકૂટ વંશને મણિ બન્યા. ૫
(૬) રાષ્ટ્રકુટ વંશના મેરૂ પર્વત સમાન, અરિના ગજેની ભેદેલાં કુમ્ભમાંથી ઝરતા મદથી પ્રકાશિત અને તેમના દંતથી ઉઝરડાએલા સ્કંધવાળે અને ભૂમિ પર પોતાના શત્રુઓને નાશ કરનાર ઈન્દ્રરાજ તેને પુત્ર હતો.૬
(૭) તેને પુત્ર ઈન્દ્ર સમાન હોઈ ચાર સાગરથી આવૃત થએલી અખિલ પૃથ્વીનું રાજ્ય કરનાર અને મહિમા પ્રાપ્ત કરનાર દન્તિદુર્ગરાજ હતે.
(૮) કાચીશ્વર, કેરલ, ચાલ, પાંડય, શ્રીહર્ષ અને વાટને પરાજય કરવામાં દક્ષ કર્ણાટના અજિત અને અચિંત્ય બલને મુઠ્ઠીભર સેવકોથી સત્વર પરાજય કર્યો.
(૯) જે અશ્રાન હતું, જેની આજ્ઞાનું સર્વે પાલન કરતાજેણે તીક્ષણ શસ્ત્ર ધારણ કર્યા ન હતાં અને જેણે શ્રમ (યન) કર્યો ન હતો, તેણે ભ્રમર ચઢાવી, ધનુષથી વલ્લભને સત્વર વિજય કરી, રાજાધિરાજ અને પરમેશ્વરના મહાશબ્દની પ્રાપ્તિ કરી.
(૧૦) • • • • • • • • • • • • •••••• (૧૧ ) તે સ્વર્ગમાં ગયો ત્યારે .. . .. શ્રી કર્કરાજને પુત્ર કૃષ્ણરાજ ભૂપતિ થયે.
૧ આ , વડેદરા, સામનગઢ અને વાન ડિરીના લેખાને પણ મથાળે અવે છે, ૨ આ ગ્લેમ સામનગઢ લેખમાં પણ આવે છે. ૩ આ ઍક સામનગઢ લેખમાં પણ ત્રિીને છે. બાળગંગાધર શાસીનાં વાંચન ઉન્નમિતમ’ તપ મવમ , મારી ધારણા પ્રમાણે, આપણું વાંચન કરતાં વધારે ઠીક લાગે છે. પરંતુ રૂઢિતમ ને ? મને તદ્દન સ્પષ્ટ નજરે પડી. ૪ ઓ લૈક સામનગઢ લેખમાં પણ ચાળે છે. ૫ સામનગઢ લેખમાં આ એક પાંચમો છે, આ કામ સામનગઢ પતશમાં સામે છે. ૭ ઇદ ગીતિ. રાજ્યના નામનો ઉમેરો, બીજું પતસંઓમાં આપેલી વંશાવલોથી સાચો પુરવાર થાય છે. ૮ સામનગઢ ૫તરાના મઘભાગમાં આ ઑાક લે છે. પ્રતિતિ ઉપરથી વિચારકરતાં બાળ ગંગાધાર શાસ્ત્રોનું વાંચન માગ્યેઃ આપણાં વાચન સાનવેમઃ ને બદલે બરાબર નથી. તેણે પોતે કરેલા તરજુમામાં છોડી દીધું છે. પ્રત્યેઃ અને નિયઃિ શબ્દ, દન્તિદુર્ગનું લશ્કર હાનું હતું એ વાતને યાર સૂચક 2 દેવા માટે વપરાય લાગે છે. તેિલા રાજાના લિસ્ટમાં બાલ ગંગાધાર શાસ્ત્રીએ વજનું નામ છોડી દીધું છે. (જ, એ. એ. સે...૩૨, ૫. ૯૭ ) ૯ સામનગઢ પતરાંમાં આ એક આગલા લૅકની તરત જ ઉપર માલુમ પડે છે. પરંતુ તેનું અક્ષરાતર બગડેલું જણાય છે. બાળ ગંગાધર સારોએ તરજુમે કેવી રીતે કર્યો તે પણ સમજી શકતું મુશ્કેલ છે. ૧૦ આ શ્લોકને શબ્દ છેદનને અંગે ચેકસ અનુવાદ કરી શકાય તેમ નથી. પરંતુ તેને સાધારણ અર્થ એમ હોવો જોઈએ કે દક્તિદુર્ગે આખે ભારત દેશ જિ.
For Private And Personal Use Only