________________
સૂર્ય. ૯ વર્તમાન મત પ્રમાણે બધા પ્રહે સર્યની આસપાસ ફરે છે તે, તથા ગ્રહ વિશે ટુંકામાં વર્ણન. એ બે બાબત આ પહેલ પ્રકરણની અંદર સમાવી છે. બીજા પ્રકરણમાં હિંદુઓના ફળાદેશના મત પ્રમાણે ગ્રહથી કેવું ફળ મળે છે, અને 2 વિશે તેઓના કેવા વિચાર છે એ લખેલું છે. ત્રીજા પ્રકરણની એદર એ બેઉ પ્રકરણની સરખાવણી તથા બીજા પ્રકરણુમાં કહેવા ફળાદેશના વિચારોથી હાલમાં હિંદુઓમાં કેવી અસર થએલીઝ એ વિશે વર્ણન કર્યું છે.
૧૦ સર્ય એ એક પ્રકાશ અને ઉsણુતાનું મોટું મૂળ છે, તથા તે એક સર્ય માળાનો આધાર સ્થભ ગણાય છે. પૃથ્વીથી તેના અંતર વિશે અગાઉના વિદ્વાને જુદાં જુદાં મત આપી ગયા છે. પરંતુ સન ૧૭૬૯ ની સાલમાં હાલી નામે જાતિતાએ સર્વ ઉપરથી શુક્ર થઇને જાય તે વખતે તેને સ્થાનભેદ કાઢવાની રીતિ કહાડી તે મુજબ સ્થાન ભેદ વિશે તેમણે પ્રથમ પ્રયત્ન કર્યા; તે વખતે અંગ્રેજ, કેન્ય, અને રૂશિની સરકારે પણું સ્થાન ભેદને સારૂ જુદે જુદે સ્થળે વિદ્વાનેને મિકથા હતા; તેમાં કપતાન કુક ઓટાડીટી બેટમાં ગયો હતો. આ વખતની નિરીક્ષા ઉપરથી એવું સાબિત થયું કે, સને ક્ષિતિજ – મસૂત્ર સ્થાભેદ ૮૮૫૭૭૬ વિકળાને છે. તે ઉપરથી પૃથ્વીથી તેનું અંતર ૯૫૭૪૦ • મેલ છે, અને આઠ લાખ ખ્યાશી હજાર મિલ એનો માસ છે, એવું સાબિત થયું. રાન ૧૬૦૯ ની સાલમાં
૧ હિંદુઓના સિદ્ધાંત મતમાં પૃથ્વીની આસપાસ ચહે ફરે છે એ વિશે આગળ નિરોધ કરવામાં આવશે.
૨ જયોતિષ જાણુનાર. - ૩ એ સ્થાન ભેદમાં કોઈ કસર હતી એમ વિદ્વાનોએ શોધી કહાડયું છે પણ હાલમાં ફરી તે બનાવ સને ૧૮૭૪ની સાલમાં બ- હતિ તેની નિરીક્ષા ઇંગ્લડ અને બીજા દેશની સરકાર તરફથી કરાવવામાં આવી છે અને તેજ મુજબ એવિ બીજો બનાવ સને ૧૮૮૨માં થવાનો છે તયાં સુધી તે વિશેના પરિણામને માટે આપણે બેટી થવું જોઈએ.
૪ આ શિવાય અગાઉ પૃથ્વીથી સૂર્યનું અંતર સિ
Aho ! Shrutgyanam