________________
૧૩૦ જેશી ફળ કહેવામાં શાથી ફાવી જાય છે? વે છે, તેને કેટલીક વખત જાણે વિચારમાં હોય એમ કેળ કી કહે છે, કે તમને કાંઈ શરીર કષ્ટ, પાષાણુ, ગુમડાં, તલ અને મસાદિ લાંછન, એક જળ ઘાત, એક અગ્નિની ઘાત, બે પદવાડની ઘાત, ઈત્યાદિ ઘાતે થવી જોઈએ; એ વગેરે બાબતો કહે છે. હવે એ ઉપરનાં વચનનો વિચાર કરવાથી સાફ ખુલે જણાય છે, કે માણસને નાનપણમાં ઘણી વખત ગુમડો થાય છે. તેમજ પડી જવાથી પથર થવા લાકડું વાગે છે, અને ઘણુ ખરાઓના શરીરે તલ અથવા કેકને મસા હોય છે, તેમજ નાનપણમાં બાળકે અજાણપણુથી ઘણી વખત દેવતામાં હાથ નાખવાધીદે છે.વળી મંદવાડ પણ હરેક માણસને આવ્યા વગર રહે તા નથી. વગેરે તેઓ જે કહે છે તે ઘણું કરી નાનપણુમાં સઘળાઓને તેમાંથી એકાદ પણ થયા વગર રહ્યું ન હોય. તેથી તેમાંની એકાદ કોઈપણ બાબત મુળી: એટલે અજ્ઞાની લાકે વિચાર કર્યા વગર પાધર એમ શક લઈ જાય છે, કે
શીબાવાએ ખરેખરી વાત કહી. વખત પર સારૂ તેઓને ભવિષ્ય કહેવાનું હોય છે, તેની તરફની ઘણી ખરી બાબતોથી આસપાસના એને પૂછી વાકેફ થાય છે, પછી કેટલીક બાબતે કહે છે, આ સઘળામાં જે વિચારવાન ( ફગવાની બાબતમાં હુશીમાર) હોય છે, તે વધારે ફાવે છે. અને અવિચારી ઘણા પ્રતા ખાય છે, તેમજ વિચારીને ફળ કવિને ફળા દેશમાં પણ કહેલું છે, કે જે માણસનું ભવિધ્ય કહેવું હોય તેની જાતિ,શકિત, દેશ, સમય, વય તથા પિતા
( ૧ એક જેશી કાશીએથી સારી રીતે જ્યોતિષ વિદ્યા ભણીને આપે તેને એક માણસે પૂછયું કે હમારે બળદ એવા તે કોણ લઈ ગયું? જોશીએ લગ્ન માંડી જોયું, તે ઉંદર લઇ ગયો એવું આવવાથી કહયું કે હુંદરે ચોરી કરી છે. આ જવાબથી તેની મશકરી કરી તેથી તેણે પિ તાના ગુરૂ પાસે જઈ કહયું કે મેં પુસ્તકમાં કહેવા પ્રમાણે બરોબર લગ્ન માંડીને જવાબ કો તે છે કેમ પડી ત્યારે ગુરૂએ જવાબ દીધો જેમાંહી લખેલા ઉપરભરૂ સે ન રાખતાં વિચારીને કહે તો જ ખરું પડે માટે તું ભ પણછ ગ નથી.
Aho ! Shrutgyanam