________________
જોશીએ ફળ કહેવામાં શાથી ફાવી જાય? ૧૩૩ ગામમાંથી આશરે ત્રણ માસમાં ત્રણ ચાર હજાર રૂપિઆ એકઠા કયા. એ મુજબ ઠગતે ઠગને જામનગર, જેને ડીઆ, વગેરે કાઠીઆવાડના ગામોમાં પણ છે. અને ત્યાંથી મુંબઈ ગયે. ત્યાં પણ કેટલીક ઠગાઈ કરી પિસા એકઠા કર્યા, પરંતુ સુધારવા ળાએ તેની લુચાઇ તરત પકડી અને તેની ફજેતી કીધી, તેથી આખરે એને મુંબઈ છોડવાની જલદીથી જરૂર પડી. એ લાલજી જોશી હાલ પણ (પહેલી આવત્તિસધી)હયાત છે.હવે આમાં કરે વાપ્રમાણે કેટલાક ધારાઓ વખતે તરેહવાર યુકિતઓ કરે પરંતુ તે વિષે ની સમજવું, કે જે તે ઠગાઈ આપણે સમજવામાં ન આવી, પણ તેમાં કપટ સિવાય બીજું કાંઇ નથી, માટે જે તેને તપાસ પિતાથી ન બને તો પિતાના કરતાં કોઈ સારા વિચારનો હુશાર માણસ હોય, તેની સલાહ લઇ કે કપટ પકડ વાને મહેનત કરવી. જ્યારે તે કોમાં આવી રીતે કરવાની ઊલટ થશે, ત્યારે જ ધનસોનું બળ નરમ થશે.
* ૧૫૩ વળી એ પિતાની કરેલી જાત્રીમાં કહેવા પ્રમાણે મળતું નથી તે કહે છે, કે અમે શું કરીએ? એમાં અમારો વાંક નથી. જન્મ કાળની ઘડી ને બરોબર ખની હોય, તો ફેર પડે જ નહિ. આવી બાબતને સારૂ કેટલીક જડી કડવી વાતોમાંથી ડાંક ૮ટાંત આપે છે, તેમાંની એક વાત અહીં લખું છું. એક જેશી ઘણા વિદ્વાન હતા. રમે શિકર અવતર્યા તે વખતે તેણે દઈને પ્રથમ કહ્યું હતું, તે પ્રમાણે પ્રસવ થયા પછી તે દઈને બહાર લીંબુ નાખ્યું. લીબુ બ હાર આવ્યું તે વખતે ઘડીઆળમાં જઈને આકરાની જન્મોતરી કરી, તેમાં એવું આવ્યું કે બાપ છોકરાનું માં જુવે તો બાપનું મત્યુ પ્રાય, તેથી જ વિચાર કરી ઘરમાં ન રહેતાં પાસેના બીજા દેશમાં ગયે. અહી આ છોકરો મોટા થયો, અને બાપનાં પુસ્તકે ઉપરથી સારી રીતે તેણે વિશ્વ વિદ્યાને અભ્યાસ કીધે આગળ એણે એની માને પોતાના બાપ વિષે ની હકીકત પૂછી તેથી તેણે જમત્રો વિશેની હકીકત કહી, તે ઉપરથી તેણે. જન્મોત્રી પાશી તો તેજ પ્રમાણે માલૂમ પડયું. પણ તેણે લીબુ નાખતાં વચમાં જેટલો વખત ગયે તે ગણત્રીમાં લેઈ ફરીથી
Aho ! Shrutgyanam