________________
ફળાદેશના બોટાપણુ વિષે દાખલા ૧૪૩ ભરી રાખીને માંઘાઈમાં વેચત, કે તેથી તેઓ બીચારાને આબે દહાડે ભીખ માગવાની અથવા કોની જન્મોત્રી વર્ષફળલખવાની તથા જોવાની માથાકટ મટત, પણ હું નક્કી કહેછું કે આ બાબતમાં તેઓ કેવળ અજ્ઞાન છે, મારી પાસમાં એક ભટ મવારે હરીભાઈ પાઠેક કરીને જે રહેતો હતો, તેણે એક વખત વર્ષને ભાવ જોઈ નક્કી કર્યું, કે આ સાલમાં વરસાદ આવનાર નથી તેથી પિતાની સ્ત્રીનાં સાંકળાં પરાણે મૂકી સે મણ ઘઉં ભર્યો. પણ ઈશ્વર ઈરછાથી વરસાદ સારો થયે તેથી એ જોશીએ જે ભાવના ઘઉં ભરેલા તે કરતાં સાંધા થયા. તેની બેટ મૂડીનું વ્યાજ તથા ઘઉં સબી જવાથી કેટલુંક નુકશાન થયું, તેથી આ ખરે જે સાંકળાં ઘઉં ભરવા મૂકયાં હતાં, તે “ખરે જ ઘઉં ભરવા ગયાંકે ફરીથી તેનું માં જવા પામ્યા નહિ. માટે નક્કી સમજવું કે, આ બાબત લાકે ધારેવારે સાંભળવા છતાં, તથા તેને અનુભવ થવા છતાં અજ્ઞાનપણાને લીધે સમજતા નથી.
૧૬૩ આપણુમાં કહેવત છે કે મરણ મિથું અને મહા એને દેવ ન પામે છે.'' આ કહેવત હજાને મિાહડે બોલતાં સાંભળતાં છતાં વારેવારે જેશીઓને પૂછીને ઠગાય છે. તેથી તેને વિષે ઘણી દવા આવે છે કે તેમાં કેટલી મૂર્ખાઈ ભરેલી છે? હું મારા દેશી મિત્રોને તેમજ ઘણું કરી વેપાઓને ઘણી આછછથી એટલી વિનંતિ કરું છું કે કોઈ દિવસ જેશીઓના કહેવા ઉપર રૂસે રાખી વેપાર કરે અથવા મૂકી દે નહિ, અને તે વિષે પ્રારબ્ધની વાત કોઇને જાણવામાં નથી તે વિશે. श्लोक. अश्वप्लुतंमाधवगर्जीतंचस्त्रीणांचरित्रंपुरूषस्यभाग्य।
अवर्षणंवाप्रतिवर्षणंचदैवोनजानातिकुतोमनुष्यः॥१॥
અર્થ-વછે કે નીપજશે, સ્ત્રીનાં ચરિત્ર, પુરૂષનું ભાગ્ય અને વદિ આવશે વા નહિ આવે એ દેવ સરખાના
૧ મહ એટલે વરસાદ ૨ છેહ એટલે છે.
Aho ! Shrutgyanam