________________
૧૫૩ ફળાદેશથી થતી ખરાબી અટકાવવાના ઉપાય. જે ગણિત, ભૂગેળ, અને ખગોળ, વિગેરે બાબતનું શીખ સુધારવામાં પહેલું પગથીઉં દેશી ભાષામાં કે ળવણી આપનાર મહેતાજીના હાથમાં છે. સબબ કે હાલમાં કેળવણી લેનાર વિદ્યાર્થીઓની તપાસ કરતાં સેંકડે દશ જણ દેશી ભાષાની કેળવણીની સાથે એચજી ભાષામાં કેળવણી લેતા માલમ પડશે, અને જેઓ ધાણું કરીને તે કેળવણી લે છે, તેઓમાંને મિત્ર ભારે ફકત પિતાને સારો ધંધે મળવાના કારણુ સારૂ જ. આ સિજય ખાકીનો મોટો ભાગ દેશી ભાષા માં કેળવણી લેનાર છે. હવે તેમને કાંઈ પણ ઊંચું જ્ઞાન ન મળે તે પિતાનું સંસારી સુખ કેવી રીતે ભગાવી શકે? આ સઘળું થવાને આધાર તેમને દેશી ભાષામાં કેળવણી આપનાર મહેતાજીએાના જ્ઞાન ઉપર રહે છે. માટે ખસૂસ કરીને તેમને ઊંચું જ્ઞાન મળવું જોઈએ. અહીં ખાં જણાવવને ખુશી ઊપજે છે કે પંજાબ આસેશિઅને દેશી ભાષામાં ઊંચી કેળવણી આપવાને અરજી કરી હતી. તે ઉપરથી સરકારે તેમને સવાલ પૂછ હતા, કે તમે તેની બેઠવણ કેવી રીતે કરવા ધારે છે. અરે પરમેશ્વર! એને સારૂ જલદીથી મંજૂરી અપાવ એટલી પ્રાર્થના છે. અને તેથી આશા રખાય છે. કે જે તેમ બને તે આ ઇલાકામાં પણ કોઈ દિવસ તેમ બની શકે. અહીં મુંબઈની આશિએશન આ બાબત હજુ કેમ ધ કહાડે છે એ સમજાતું નથી. શું આપણે પંજાબીઓ કરતાં પોતાને હક માગવાને પાછળ છીએ, કે આમ બને તે માટે સરકારને આ બાબત ખાસૂમ બાહેર ક - વા લાયક છે. તેમજ મી. ફારબસ અને તેવાજ બીજા વીરલા પુરૂષો દેશ ખામાં પાતાનું અમર નામ મૂકી ગયા છે. તેમ કરવાને વિચાર કેળવણી ખાતાના ઉપરી અમલઇરોએ મનમાં રાખી દેશી ભાષામાં ઊંચી કેળવણું આપવાનું શરૂ કરવું. દેશી ભાષામાં ઊંચી કેળવણી આપવાને પુરતાં પુસ્તકે નથી, એવું જ એક રીપોટમાં છે તેને સારૂ એટલી જ વિનંતી છે, કે તેમાં થતાં પુસ્તકને તેઓની ગ્યતા મુજબ મદદ અપાવશે તો બેશક તેમાં જલદીથી વધારે થશે. અને તેને માં જેપુરતા શબ્દની બોટ કહેવાય છે તે પણ વિદ્વાને જેમ હા
Aho ! Shrutgyanam