Book Title: Hindu Astrology
Author(s): Pitambardas T Mehta
Publisher: Pitambardas T Mehta

View full book text
Previous | Next

Page 173
________________ ૧૫૪ ફળાદેશથી થતી ખરાબ અટકાવવાના ઉપાય. નારાઓને જેમ બને તેમ દરેક વર્ગના વિદ્યાર્થીઓની પિગ્યતા મુજબ ઊંચુ જ્ઞાન અપાવવાને ચકવું નહિ. તેમજ દરેક અધિકારીએ સ્કૂલ અને નિશાળો તપાસતી વખતે છોકરાઓનું આવી બાબતમાં કેટલું જ્ઞાન છે, એ પ્રમુખ તપાસતાં રહેવું કે શિક્ષકો હમેશ કાળજી રાખે. અને તેઓના સમજવામાં આવે કે છેકરાએને વાંચવું, લખવું, અને સાધારણ હિસાબ ગણતાં શીખવા એટલું જ ભણું વવાનું નથી, પણ તેની સાથે ( નિશાળ પદ્ધતિમાં કહેવા પ્રમાણે) તેઓની વિચાર શકિત ખીલવવી, કે જેથી તેઓ હંમેશા સારા ભરતાને તથા સાચા જૂઠાને તેલ કરતાં શીખે. એવી રીતનું જ્ઞાન આપવું એ પણ એક આપણું કામ છે, આ મુજબ હમેશ છોકરીની નિશાળમાં પણ જરૂર બનવાને સંભાળ થિી, કારણ કે દરેક પુરૂષના ઘર ખટલાને તમામ આધાર સ્ત્રીઓ ઉપર રહેલો છે, અને ઘણું કરી સ્ત્રીઓ હાલમાં વધારે અજ્ઞાન છે, તેથી ધુતારાઓ પુરૂષ કરતાં તેઓની પાસેથી વધારે કાવી જાય છે તે બંધ પડે. ૧૭૨ તેમજ દેશમાં જેઓ સુધારાને શેખ રાખતા હોય, તેવા દરેક વિદને એ પણું આવી બાબતોને સારૂ લે કેના વહેમ મટાડવાને ઝાહરાત સભાઓમાં ભાષણ કરવાં, અને દરેક પ્રસંગે બનતા સુધી લોકોને ઉપદેશ કરતાં રહેવું, એટલું જ નહિ પણ દાકતર ભાઉ દાળ, મી. કરશનદાસ મૂળજી, અને રાવસાહેબ મહીપતરામ રૂપરામ જેવા પુરૂષો હિંમતથી દરેક સુધારાને સારૂ બહાર પડે છે, તેમ જાતિષ સંબંધી વહેમના વિચારને વગર અનુસરવે ઝાહરાંત પણે ખરા વિચારથી ચાલવાને બહાર પડવું . જેમકે, જનેઇ, અધરણી, યુ, લગ્ન, વિગેરે પિતાના ઘરમાં કાર જ હોય તે વખતે મહુરત જોઈને કરવું, તથા મળતા વશેક વિગેરે બાબતોમાં જેશીઓની સલાહ લેવાની જે જરૂર પડે છે, તેમ કદી બનાવા દેવું નહિ. લમાં દેશી ભાષાની માતાજી સંસ્કત, અને બીજી ભાષાના પિતામાં ઘણું વપરાતા શબ્દ લે છે, તેમ લેવાથી કાંઈ હરકત રહેશે નહિ, Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178