________________
૧૪૬ ફળાદેશથી થએલી માઠી અસર. રેઠમાં એક રામચંદ્ર વ્યંકટેશ જ્ઞાતે ખેડાવાળ બ્રાહ્મણ પૈસાદાર હતો. તેને છોકરાં ન હતાં તેથી જોશીએ કહ્યું કે ગ્રહોના જપ કરાવશો તો છોકરાં થશે. તે ઉપરથી તેણે અગીઆર દિવસ સુધી દરરોજ અગીઆર બ્રાહ્મણોને વારાફરતી ઊંચાં મિષ્ટાન આપી જપ કરવા અને દિવસે પૂર્ણતાને સારુ એક મોટો યજ્ઞ કી ને ગામના બધા શુકને તથા સગાઓને મિટાન કરાવી આશરે એક હજાર રૂપિઆ વાર્યો. તે પુન્યથી તેને છેકરાં થવાના બદલામાં એક માસમાં એની સ્ત્રી મરી ગઈ. વળી બીજે એ ગામને શેલત શ્રીક્રમ નામના સ્વામીનારાયણના પંથના બ્રાહ્મણે પણ તેજ કારણથી તે મુજબ જપ કરાવી એક મોટો યજ્ઞ ક્યાં અને બ્રાહ્મણને જમાડયા, પરંતુ કાંઈ છોકરાં ન થતાં એક માસમાં પિતજ મરી ગયો. અને તે પાછળ આશરે હજાર રૂપિઆ ના દાગીના સ્વામીનારાયણના મંદિરમાં આપ્યા.
૧૬૬ જે જપ અને દાન કરવાથી છોકરાં થાય, મત્યુથી બચાવ થાય અને દુઃખ જાય એમ હોય તે માઝ ખડેરાવ મહારાજે એ સંબંધી કાંઈ ઓછું કર્યું ન હતું. પરંતુ તે સધળું મિથ્યા થખેલું છે. તેમજ તેમણે માતા, મહાદેવ, રણછોડજી, પીર, વગેરે દેશની બધા રાખવામાં પણું બાકી રાખી નથી. તેમ તએ નીમીત ખરચ પણ બેહદ કરેલું છે. વળી માછ માહારાજ મલાવરાવને જે વખતે પકડવા માં આ હતો તે વબતિ વગર પશે ખરા અત:કરણથી દક્ષિણી અને ગુજરાતી સેકઠે બ્રાહ્મણો અનુષ્ઠાનાં અને જપ કરવા મંડયા હતા.સેંકડે બ્રાહ્મણને નિરપરાધી કરનલ કેરને મારી નાખવાને અનુeટાન કરવા બેસાડવામાં આવ્યા હતા. પણ તે સઘળું વ્યર્થ ગયું હતું, જતિય તથા મંત્રશાસ્ત્રને માટે અમદાવાદ, વડે દમ અને ઘણું કરી ગુજરાતમાં પ્રખ્યાત થએલા માહાશંકર જોશીએ વિના રિટ નિવારણ અથે એક દાખલે જાણતાં છતાં પણ હજી જોશી ઓને પૂછવા ઘેર બોલાવે છે. આ તે કેટલું અજ્ઞાન!! આ સિવાય આમાં જે દાખલ આપેલા છે તે ઘણું કરી સઘળા બનેલા છે.
Aho ! Shrutgyanam