Book Title: Hindu Astrology
Author(s): Pitambardas T Mehta
Publisher: Pitambardas T Mehta

View full book text
Previous | Next

Page 163
________________ ૧૪૪ ફળાદેશના બટાપણ વિષે દાખલા જાણવામાં નથી તે તે વિષે મનુ ય શું કહેનાર છે? માટે આ વી બાબતમાં કદી ભરૂસે રાખવો નહિ. ૧૬૪ વળી બળા ગ્રહને સારૂ બીજો પ્રકમાં જે દાન અને ૫ કહેલાં છે તે દાન જોશીનેજ આપવાં તથા અિ જપ જોશી પાસેજ કરાવવા એમ કહેલું છે. તે વિચાર કરવાથી માલમ પડશે કે એ જપ અને દાન લેભી જેશીઓએ પિતાના નિર્વાહને રા૨ ઠરાવેલાં છે, કારણ કે પાછળ કહેવા પ્રમાણે ગ્રહ જડ અને નક્કર પદાર્થના બનેલા છે તથા તેઓ થી કાંઈ સુખ દુ:ખ આપી શકાતું નથી તો તે ચહાના જપ અને દાન કરવાથી માણસનું દુઃખ જવાનું જ નહિ, અને જે તે કરવાથી જ દુઃખ જતું હિત તો આ દુનીઆમાં ગરીબે કરતાં તવગર અને રાજાઓ સધ સુખી હાલતમાં આરોગ્ય, પાથી રહી શક્ત, પરંતુ તેવું કદી બનતું નથી, ઘણે ઠેકાણે જેશીઓના કહેવા પ્રમાણે જ૫ અને દાન કર્યા છતાં ઊલટું નુકશાન થએલું એવું ઘણુઓના જાણવામાં છે. તે પણ એશ્નાદ ૧ હિંદુઓમાં ઘણું ખરા ગ્રંથ કર્તએ પાછળથી પિતાના વંશજોના હિત સારૂ એજ પ્રમાણે કરતા આવ્યા છે ને તેજ મુજબ હાલમાં ધોળકાને એક પુરૂષોત્તમ મહાસ્ય અને નાવનારા બ્રાહ્મણે પણ એવું લખ્યું છે કે એ કથાના વાંચનારનેજ દક્ષણા આપવી પણ બીજાને ન આપી, ૨ જપ કરવાને સારે જોશીએ ને હજારે બે આનાથી અરધા રૂપિઆ સધી દક્ષિણ આપવામાં આવે છે. તેને માટે વખત કઈ જોશી એકજ દશબાર દિવસ લાગેટ બેશીનેજ૫ કરે છે. તેમજ કોઈ અડચણને સમે ( જેમકે કોઈ માણસ ઘણું માં હોય છે તે વખતે જપ કરવાના કહ્યા હોય તો)શી ખાવા,બીજા પિતાના ઓળખીતા ને કે જેઓની તરફથી જપ વગેરે હોય ત્યારે પિતાને પણ જમવાનું મળે, એવાઓને તે લઈ જાય છે. આ જપ કરનારાઓને સારૂં દૂધપાક, પુરી, વગેરે સારાં મિષ્ટાન જપ કરાવનાર કરાવે છે. આ જેશીઓ કોઈ મહાદેવ, માતા, અથવા, હનુમાનના દેહેરામાં ગોમુખીમાં હાથ ઘાલી સામા સામી કે ઈ સારી રૂપવાન બઈરીઓના, કોઈ વ્યસનના, અને કે Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178