________________
૧૩૪ જૈશીષ્મ ફળા કહેવામાં શાથી ફાવી છે.
જમાતરી કરી; તેમાં એવું આછ્યુ કે ખાલ છેકરાનું માં
જુવે તા સવા લાખ રૂપિચ્યા મળે, આ ઉપરથી તે પેાતાના આપને શોધવાને ગયા, અને જ્યાં એના બાપ હતા, તે ગામમાં આળ્યે, તે વખતે જુવે છે તા તે ગામના રાજાને ત્યાંના એક જોશીએ (તે છે।કરાના બાપે) એવું કહ્યું હતું કે આજ ફલાણી વખતે એક બતાવેલા કુંડાળામાં આકાશમાંથી સવામણ સેાનાની માંછલી પડશે. આ વખતે પેલા છાકરાએ પણ ગણિત કરી વિચારીને કહ્યું કે સવામણ કરતાં કાંઈક આછી પડશે, અને એ કુંડાળામાં ખરાખર ન આવતાં થાડી ક બહાર પડશે, આ ઉપરથી રાજાએ એવું કહ્યુ` કે જેનું સાચુ· પડશે તેને સવા લાખ રૂપિગ્મા મળશે. એ રીતે થયું; પછી ખાપ અને અંક મળ્યા, અને એક ખીજાને ઓળખ્યા, પછી તે ધેરા ગયા. આ વાતમાં વિચાર કરવાથી સાક્ માલમ પડશે, કે - માં કાંઈ પણ સાચાઇ નથી, પરંતુ ફકત જોશી ખા પાતાની ઠગાઈ ન માલમ પડે, એવા કારણથી વખતનું ખાનું બતાવવાને એવી વાતા જોડી કહાડે છે, કારણ કે આકાશમાંથી સાનાની સવા મણની માછલી પડવી અંજ ખોટુ છે. અને સેાનું વાયુથી સાસાશે એમ કહેવું પણ ખાટુ. છે. ખેજ પ્રમાણે ખીમ આવી તહેવાર વાત એવી તા યુકિતથી શૈશી સામામાણસને કહેછે, કે સાંભળવાથી અજ્ઞાનીખાના વિચારમાં, તમ્માનું કહેવું ખરૂં છે, એમ ખરા. ખર ઠરી જાય છે. (આવાજ ખીજા દાખલા ગ્રંથ વિસ્તાર ભયને સારૂં અહી માં લખ્યા નથી). વળી જેશીઓ જન્માત્રી બનાવી આપે છે, તેમાં એવી યુતિ કરી રાખે છે કે બે ચાર સારૂં થશે એવાં વાકય હોય છે, તેમજ બે ચાર ખેડુ થવાનું, એવી મતલબનાં પણ નીકળે, અને એ બધી મતલખ કપટથી પ્રાકૃતમાં નહિ લખતાં સંસ્કૃતમાં લખે છે, કે તેથી તેમાં લખેલી મતલબ અજ્ઞાન લાÈા સમજતા નથી. જેથી કાંઈ જરૂર હાય તા ફરી જોશીને પૂછવા જવું પડે. હવે તેઓ તે વખતે જેવે તેને પૂછવાના વિચાર ડ્રાય તેવી મતલમનું વાકય તેને વાંચી સંભળાવે છે, એટલે તેના મનમાં સાચું
Aho ! Shrutgyanam