________________
નક્ષત્ર એટલે શું? મે ઓળખાય છે, અને તે જથાના આકાર જનાવર વગેરેને મળતા આવવાથી તે પ્રમાણે તેનાં નામ પાડેલાં છે. આ રાશિ ચક્રના તારાઓના જથા સિવાય બીજા ઉત્તર તરફ અને દક્ષિણ તરફ કેટલાક છે તેઓને ઉત્તરના અને દક્ષિણના જથા એવું નામ આપેલું છે.
૯૫ જેમ આપણું સંયને પિતાના આંસ ઉપર ગતિ છે તેમ એ સઘળા તારાઓને છે. અને કેટલાક તારાઓની ગતિ મુકરર પણ જણખેલી છે. વળી હાલમાં ઘણાક વિદ્વાન જેશીઓને એવો મત છે, કે આપણું સુયૅ મંડળ જગનમાં – ગળ વધતું જાય છે એટલું જ નહિ પણ તે અને બીજા સઘળાં તારાઓનાં મંડળ” એડીસ“ નામ બારીક તારાના ધુચમડાની આસપાસ ફરે છે, એવું ડાકટર મકબરે સાબીત કરે છે. આપણને રાત્રે આકાશના કેટલાક ભાગમાં જે ધોળાં ધાબાં જેવું દેખાય છે તેને આકાશ ગંગા કહે છે. તેને જે કંઈ દૂરબીનથી જોઈએ છીએ, તો તેની અંદર હજારે તારાઓ - લમ પડે છે, અને એ તારાના નિયમ બીજા સ્થિર તારાઓને નિયમના જેવા જ છે.'
૯૬ ઉપરની કલમમાં કહ્યું કે આકાશની અંદરના વચલા ભાગના તારાઓના જથાઓને રાશિ કહે છે. રાત્રે શિઓ આકાશને વચલા ભાગમાં એક બળ ચક્ર પટાની માફક છે તેમાં હિંદુઓએ ચંદ્રની રોજની ગતિ ઉપરથી ૨૭ ભાગ કીધા છે, તે દરેક ભાગને નક્ષત્ર કહે છે. સૂર્યનું એ રાશિચક્રની એક જગાએથી નીકળીને ફરી તેજ જગેએ આવવું - શરે ૩૬૫ દિવસે થાય છે. આ વર્ષને સર વર્ષ કરે છે. અને એને એ ૧૨ ભાગમાંના એક ભાગથી બીજા ભાગ આગળ આવતાં જે વખત લાગે છે, તેને સિાર માસ કહે છે. ચંદ્રને એ ચક્રની એક જગાએથી નીકળીને ફરી તેજ જગાએ આવતાં ૨૭ દિવસ લાગે છે. આ ચંદ્રની ગતિ ઉપરથી તથા પૃથ્વીની ફરવાની ગતિથી તેને પેગ કાળમાંથી નીકળીને પાછો પગ
૧ એ જથાનાં નામ ગુજરાતી સાતમી ચોપડીમાં વાં ચવાથી માલૂમ પડશે.
Aho! Shrutgyanam