________________
ફળના એક બીજાથી ઊલટાપણ વિષે વિચાર ૧૧૯ એમ આવે, અને માને જન્મકાળે ખીજાં વીસ વર્ષ જીવવાનું હોય,તથા બીજા છોકરાના જન્મકાળમાં તેની ૩૦ વર્ષની ઊમરૂમા મરે એમ હય, તે તેમાંથી કયું ખરું માનવું ત્રીજુ,પાંચમા આસનથી છોકરાંનું સુખ જોવાય તેમાં એવું આવે કે છોકરાં જીવે નહિ અને છોકરાના જન્મકાળે ૬૦ વર્ષને આવરદા - છે, તો એમાં છેટું કયું? એયું, સાતમા આસનથી એવું માલમ પડે કે સ્ત્રી મરી જાય, પણું સ્ત્રીના જન્મકાળે જીવવાનું હૈિય તો કને પ્રમાણુ કરવું? પાંચમું, દશમા આ સનમાં એવું
આવે, કે જ-મ થતાં તજ બાપનું મત્યુ થાય, અને બાપને (તની જન્માત્રી ઉપરથી) બીજાં ૪૦ વર્ષ જીવવાનું બાકી હેય? તથા બીજા છોકરાના જન્મકાળમાં દશ વર્ષ બાકી હોય, તો તેમાંથી ક્યા ઉપર ભરું સો રાખી આવી રીતે ઊલટું પાલટ વિચાર કરવાથી સાફ ખુલ્લું માલુમ પડે છે કે એમાં એક સિંચુંત ભરું રાખવા જેવું એક ૫ણુ વાક્ય નથી.
૧૩૮ અક્ષત જવાના જે પ્રકાર લખ્યા છે, તે પણ વિચાર કરવાથી એક એકથી ઊલટા માલુમ પડે છે. પહેલા પ્રકારમાં જુદા જુદા બાર દેષ બતાવ્યા છે, અને બીજામાં આઠ, દેષ કહ્યા છે, તો કોઈના અક્ષત અને પહેલા પ્રકારમાં આવેલ ફળને ખરું કહેવું કે બીજાથી આવેલાને ખરું કહેવું? વળી કાંઇ કામને સારૂ પ્રશ્ન જવાના જે લોક કહ્યા છે, તેમાં જે એક એકથી વિરૂદ્ધ મત છે તે પણ ઉપર પ્રમાણે વિચાર કરવાથી માલૂમ પડશે. અરે! આ વિષે ઝાઝું ન લખતાં ટંકામાં એટલું જ કહેવાનું, કે આપણું જેશીઓના કહેવા પ્રમાણે જતિષ ષિના આશરે ચાર લાખ ક હશે; તે એ બધાનો કર્તાએ,
એક એકનાથી ઘણી બાબતોમાં ઉપર કહ્યું તે મુજબ ઊલટા વિચાર આપી ગયા છે, પરંતુ તે વિષે આ નાના ગ્રંથમાં વિસ્તારથી બતાવાને પૂરી જ કરી શકાતી નથી, તેથી ઘણે દિલગીર છું તેપણુ આ ઉપરના છેડા વર્ણનથી ધ્યાનમાં આવશે, કે તમાં કાંઈ પણ સાચાઇ રહેલી નથી. કારણ સાચી વાતને સારૂ કદી એક સિવાય જાદે મત હવા ન જોઈએ. તેમ જ વરસાદને સારૂ જે બીને તેમણે લખી છે, તે પણ એજ માફક કલ્પિત
Aho ! Shrutgyanam