Book Title: Hindu Astrology
Author(s): Pitambardas T Mehta
Publisher: Pitambardas T Mehta

View full book text
Previous | Next

Page 146
________________ જોશીએ ક્ળા કહેવામાં શાયી ફાવીાયછે. ૧૨૭ ૧૪૫ ઉપરની ખીના ઉપરથી વાંચનારાની ખાત્રી થશે, કે ચૈાતિષ ફળાદેશના વિચાર તદ્દન કલ્પિત છે, તાપણુ તેના મનમાં ખટક રહેશે, કે જોશીખાવા કહેછે તે વખત પરશાથી મળેછે. તે વિષે ચડેાક ખુલાસા નીચે કરવાની જરૂરછે. ૧૪૬ આ ફળ કહેવામાં ફાવી જવાનાં બે કારણ છે, એકતા ભગાઉના વિદ્વાન જોશીએ દરેક વખતે તપાસ કરીને બનેલી વાતની કેટલાક કાળસૂત્રીની લખી રાખેલીનુંધા ઉપથી કેટલાક નિયમ હરાવ્યાછે. એ નિયમા હમેંશ બરાબર મળતા આવતા નથી, તાપણ તે મુજબ ઘણી વખત બનેછે. અને બીતુ તેઓની કહેવાની કપટ ભરેલી યુક્તિ એ બંનેછે. ૧૪૭ પૃથ્વી પરનાં મનુષ્ય પ્રાણીષ્માની હયાતીને સારૂ માર્કસર ગરમી, પ્રકાશ, વાયુ, અને ટાઢ હાયછે, તો તેઓની હયાતી ખુશી ભરેલી ચાલેછે, એવું આપણને અનુભવ ઉપરથી માલૂમ પડેછે. આજ ઉપરથી આગળના વિદ્વાન જોશીઓએ ગ્રહેાની (મુખ્ય સૂર્ય અને ચંદ્રની ) ગતિ ઉપરથી કેટલાક નિયમ શોધી કહા થાછે. આપા જોશીએ સૂર્ય ( પૃથ્વી )ની ગતિ ઉપરથી, વર્ષની છ રૂતુા કરાવીએ તે પાછ કહેલીછે. તેમજ ખે છની સાથે તેમાંથી મુખ્ય ત્રણ લીપીછે, શિખાળા, ઊનાળે, અને ચાબાપુ, સાધારણ રીતે ખાપણું કહી શકીએ છીએ કે શિખાળામાં સંપીવા, વગેરે; ઊનાળામાં કાગળીયું વગેરે, અને ચામાસામાં શરદી, અને તાવના ઉપદ્રવ થાયછે. એજ પ્રમાણે અગાઉના જોશીઓએ છ ફરાવેલી રૂતુઓમાં જાદા જૂદા રાગ થાય, એવું જોઇ રાખ્યું છે, જેમકે વસંત રૂતુમાં (મૌનને નૈષ રાશિના સૂર્ય હૈાય ત્યારે) ઊધરશ, ખળીમ્યા, ચામડીના ( ખસ વગેરે ) અને ભેજાના રાગ થાયછે. ગ્રીમ રૂતુમાં—(વૃષભને મિથુન રાશિમાં)—કુંગળીયું, ગળાના રોગ (જો મૂકાવાથી રોગ થાયછે તે) અને લોહી િ કારના રાગ થાયછે. વર્ષા શ્તુમાં—( કને સિંહ રાશિમાં )—જળુંધર, ઉધ રસ, અપચા, હાજરીના, કાળજાના તાવ, કમળો,મરક, અને પિત્તના રોગ થાયછે. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178