________________
ફળોના એક બીજાથી ઉલટાપણું વિશે વિચાર. ૧૧૭ હતિમાં ફેર કરે, તો પછી નવી રૂતુઓ એક સરખા નિયમે કેટલાક દહાડા સુધી આવતી માલમ પડે. આવી રીતે કરવાને હાલના લોકોને કોઈ સાધારણ માણસ ખરી રીતે કહેવા માગે, તો તેને લકે કબૂલ કરી શકે નહિ, પણ કોઈ ધર્મનું માંહે કાંઈ પણ નિમિત કરી યુકિત પ્રમાણે કરે તો આ ફેર ટળી જાય. ખરે એ મુજબ કોઇ વિદ્વાન જે શીએ વિચાર કરી ફેરફાર કરવો એ હાલ ઘણું જરૂરનું છે, કે જેથી અનાન લેક વખતે નાહક વહેમ લાવી છેટી હબક ખાતા બચે. ખરું છે કે આવો ને, વહેમ મટાડવાને કઈ હિમતવાન નર હિંદુસ્તાનમાં પેદા થયે જોઈએ. અહીંમાં દિલીપી ઊપજે છે કે તેમાં દેશાટણ, વિવું
ભ્યાસ ઉપર ખરી પ્રીતિ, અને મિયા જ્ઞાતિ અભિમાનને ત્યાગ, વગેરે સઘણું ઉપર બરોબર વલણ નહિ થાય અને ઢોગી ધર્મચાયાને કાબુ જારી રહેશે, ત્યાં સુધી હિંદુસ્તાનમાં તિષ વિદ્યા સંબંધી ખરું જ્ઞાન એપારામાં રહેશે. અરે પરમેશ્વર! બસ થઈ.હવે પાછો હિંદુસ્તાનમાં કોઈ ભાસ્કરાચાર્ય જે મહાન પુરૂષ પેદા કર, કે હિંદુઓ હાલમાં સુધરેલી પ્રજામાં જોતિષ સબંધી જ્ઞાનમાં જે હલકા ગણાય છે તે ઊપલે દરજે આવે અને તેઓ પિનાના બાપ ધરાઓનું વિસારે પાડેલું નામ પ્રજનન જાણુમાં તાજુ કરે.
૧૭૬ હવે બીજા પ્રકરણમાં જુદા જ પ્રકારથી જે ફળ કહેલાં છે તેઓ એક બીજાથી કેવાં ઊલટા વિચારનાં છે, તે નીચે વાંચવાથી દયાનમાં આવશે. સાંધા તથા મેધાને સારૂ ટમેપાને જે જૂદા જા બે પ્રકાર કહેલ છે, તે વાંચીને વિચાર કરીશું તે તેઓ એક બીજાથી કેવા ઊલટા છે? અને તેમાંથી કયા પ્રકારમાં કહેલી બાબત ખરી માનવી? એ વિષે સઘળું પિકળ દયાનમાં આવશે. તેમજ અમે પાને આનંદાદિ ૨૮ ગ, અને ૪૮મે પાને ચરાદિ ૧૩ ગિ કહેલા છે તે પણ કેટલીક જોએ એક બીજાથી વિરુદ્ધ છે. જેમકે ચદિ વેગમાં શનિવારે વતિ આવવાથી “મુશળ છે. કહેવાય છે કે જેનું ફળ બટું કહેલું છે. અને આનંદાદિ વેગમાં શનિવારે રેતિ આવવાથી પ્રજાપતિ વેગ થાય છે, કે જેનું ફળ સૌભાગ્ય લખેલું છે. વળી
Aho ! Shrutgyanam