________________
રંતુમાં ફેર પડે છે તેનું કારણ ૧૧૫ વગેરે બાબતો કહે છે. આથી સમજુ માણસ તરત વિચાર કરશે કે જે એચવી રવાભાવિક નિયમમાં કે કસ કારણને લીધે આપણને કેર માલમ પડે છે, તે એવી રીતે કરવાથી કદી પણ મટવા નથી.
૧૩૫ આપણે પહેલા પ્રકરણમાં કહી ગયા છીએ, કે પૃથ્વી સૂર્યની આસપાસ આપણું ૩૬૫ દિવસ ૫ કલાક 48 મિનિટ ૪૭.૩૫ર સેકન્ડમાં ફરી રહે છે. એ ફરી રહેવાનો કાળ તે પૃથ્વીના વાસીઓનું વર્ષ છે. અને આપણે સાધારણ વર્ષના દહાડા આશરે સરાસરી ૩૫૪ ગણીએ છીએ. તેની કસરના બલલામાં દર ત્રીસ વર્ષ એક મા સ ઉમેરીએ છીએ. આથી કરીને દરસાલ વર્ષની ગણત્રીમાં લગભગ દર ચોથે વર્ષ એક દહાડાની કસર પડે છે. આ ઉપરથી સાફ માલમ પડશે, કે દર એકસ વીસ વર્ષે આશરે એક માસની કસર પડવાની એટલે જેને આપણે પ્રથમ કાતિક માં # ગણુતા હતા, તે માર્ગશીર ગણવાનો અથવા જે વખત કાતિક ગણવાને, તે કરતાં ત્રીસ દિવસ પહેલે ગણા છે, અને રૂતુ તે ઘણું કરીને બરાબર સ્વાભાવિક નિયમ પૃથ્વીના ફરવા પ્રમાણે આવે. હવે આપણું જતિષિઓએ એવી કસરને સારૂ, તિથિ, માસ, અને સંવત્સરના ક્ષય તેમજ અધિકપણું ઠરાવ્યું છે, તેથી ઘણું કરીને તેવી કસર વધારે પડતી નથી. તો પણ આમાં કેટલીક રીતે બીજી કસર રહી જાય છે, અને તેની સાથે એક બીજી મોટી કસર આવે છે તે એકે હમેશ સૂર્યનું ખારે રાશિમાં દેખીતું ફરવું પૂરું થવાની અગાઉ સૂર્ય સંપાત ઉપર થઈને જતો દેખાય છે. અથવા તે સંપાત ક્રાં
વિચાર પ્રમાણે કોઈ પણ ચીજ બ્રાહ્મણનેજ આપવી, અપંગ અને માઠી હાલતના માણસે, બીજી મુસલમાન વગેરે જાતના હોય, તે કરતાં પણ તવગર બ્રાહ્મગને આપવામાં પુણ્ય છે એમ કહે છે. માટે અહીં એ કહેવું જરૂર છે, કે સર્વ કેઈએ એમ નહિ સમજવું, કે અગાઉના ઝાની વિદ્વાનોએ ગરીબની બરદાશ ન લેવાને આવી યુકિત કરી છે, પણ ફકત એ વિચાર પા - છળથી સ્વાર્થી બ્રાહ્મણોએ ઠરાવ્યા હશે એમ લાગે છે,
Aho ! Shrutgyanam