________________
૧૧૪ રૂતુમાં ફેર પડે છે તેનું કારણ. પિમ અને મહા મહીનામાં ઘણું કરીને વસંત તુ જે તાપ, અર્ધા વિશાખ અને જેઠમાં વરસાદ અરધે ભાદ્ર અને આ સેમાં હિમંત રૂતુના જેવી ગુલાબી ટાઢ પડે છે. - ને વાસ્તવિક રીતે સંક્રાતિ ઉપરથી ઠરાવેલી રૂતુમાં ફેર પડે છે ૧. જ્યારે આવી રીતે ફેરફાર આપણા જેવા માં આવે છે, ત્યારે સ્વાભાવિક રીતે સવાલ ઊઠે છે, કે આમ થવાનું કારણ શું છે? વહેમીએ આવા બનાવને સારૂં તરેહવાર ફિકર કરે છે, અને હાલના જોશીબાવાઓ હાલને (તેને સારૂ કાંઈ ઊંડે વિચાર આવતો નથી ત્યારે) વખત જોઈને તરેહવાર ઠગાઇ ભરેલાં, જેવાં કે હવે ખરેખર કળીયુગ આછે, માટે બાહ્યગામાંથી બ્રહ્મત્વ ગયું, પુણનો નાશ થશે, અને પાપની વૃદ્ધિ થઈ, વગેરે કારણોને લી.
ધે રૂતુએ પિતાના ધમૅ છે ડી દેવા માંડયા છે, હવે જલદીથી રાજ્યનો, મનુષ્ય અને પશ્વિનો નાશ થશે, દાંતર આવશે, ઇત્યાદિ દુધ્ધિ બતાવી તેને સારું પુણ્ય કરવું, બ્રાહ્મણ જમાડવા
૧ મીન અને મિષ સંક્રાંતિએ ગ્રીમ રૂતુ, કર્ક ને સિંહ સંક્રાંતિએ વષારૂતુ, કન્યા ને તુળા સંક્રાંતિએ શરદ રૂતુ વશ્ચિક અને ધન સંક્રાંતિએ હિમંત રૂતુ; મકર અને કુંભ સંક્રાંતિએ શિશિર રૂતુ.
૨ ખરું છે, કે જશીબાવા જેવા છતે હાથ પગે હરામનું ખાવાની લાલચે, વિદ્યાભ્યાસ, દેશાટન, કળાકેશત્ય, વગેરે જ્ઞાનને અભ્યાસ છોડી દેનાર ભટોમાંથી કહ્યત્વ ગએલું છે, અને જાય છે, એમાં નવાઈ નથી. કારણ નકકી સમજવું કે બ્રહ્મલ માના પેટમાંથી જન્મ સાથે આવતું નથી. અને આપણું બ્રાહ્મણે, જેઓ એ વિચાર સ્વર્થને લીધે લઈ બેઠા છે, તેમાં તેની મોટી ભૂલ છે. અને હાલ ખરું બ્રહ્મ યુરોખંડના લોકોએ ( તમે, છેડી દીધેલું) ગ્રહણ કર્યું છે, તેને પાછું લેવું હોય તો મિથ્યાભિમાન છોડીને તેમના ઊંચા ગુણનું ગ્રહણુ કરવું, એ જ ખરો રસ્તો જતું બ્રહ્મવ અટકાવવાનું છે એમ વિચાર કરશે. તે માલમ પડશે.
૩ પુણ્ય કરવું એવું લખ્યું છે, તે ઠેકાણે બ્રાહ્મણોના
Aho ! Shrutgyanam