________________
ગ્રડેના ઊંચ નીચનું કારણ
૧૧૩ - કહે છે. તે આ ઉપરથી અસ્ત થવાથી ફળાદેશમાં કાંઈ પણ લગ્ન વગેરે શુભ કામ કરવાનેજે મનાઈ છે તે ફકત વગર પાયાની કલપના છે એવું સારું માલુમ પડે છે; કારણું અસ્ત થવા થી ગ્રહો કાંઈ જતા રહેતા નથી અથવા સંતાતા નથી, કે તેથી ભય માનવાની જરૂર પડે.'
૧૭૩ વાંચનારાઓમાંથી ઘણુઓને માલમ હશે, કે માર્ચ મહીનાની ૨૨ મી તારીખેર (મેષ રાશિના શૂન્ય અશ આગળ સર્ચ હેયાછે તે વખતે) હમેશ દિવસ અને રાવી બરોબર હોય છે. અને તે દિવસે વિષવન ઉપરના વાસીઓને સર્ચ બરોબર માથે આવે છે, અને ત્યાર પછી દરરોજ તેઓને ઉત્તર તરફ ઊગતો માલમ પડે છે. તે સપ્ટેમ્બરની ૨૨ મી તારીખ સુધી (એટલે કંન્યા રાશિના ૩૦ અંશ પૂરા થતા સજી) સૂર્ય ઉત્તર તરફ અથવા વિષયવતથી ઉપરની તરફ ઊગવાની શરૂઆત થાય છે તેને ઊંચ અને દક્ષિણ તરફ અથવા વિષવવૃતથી નીચેની તરફ આવવાની શરૂઆત થાય છે તેને નીચ કહે છે; એટલે , મિષનો ઊંચ અને તુળનો નીચ કહ્યો છે તેનું કારણું ઉપરની બીનાથી સ્પષ્ટ
ધ્યાનમાં આવશે. અને તેમજ ચંદ્રને વષભ રાશિથી વિષવતની ઉત્તરની તરફ અને વશ્ચિક રાશિથી દક્ષિણની તરફ આવવાની શરૂઆત થાય છે, તેથી વજન ઊંચ અને વશ્ચિકને નીચ કહે છે. અને એ જ પ્રમાણે બીજા ગ્રહ વિષે પણ ઊંચ અને નીચનું કારણું જાણવું. ત્યારે હવે ઊંચને સશે અને નીચનો કહેવાનું ખરું કારણ આ ઉપરથી કાંઈ માલમ પડતું નથી.
૧૩૪ ઘણી વખત આપણે જોઈએ છીએ કે ૧ અસ્તનો દેખાવ વદ પક્ષના આપણા ચંદ્રના દેખાવ જે થાય છે ને તયી જેમ વદી ૧૨, ૧૩ વગેરે દિવસે શુભ કામ કરવાને ખીલા નથી તેમ તેને મારે પણ બીવાનું કાંઈકારણ
૨ આપણા જોશી કે હમેશ ત• ૧૧ મી એ પ્રિલે ચર્થ મિષના થાય છે એમ કહે છે.
Aho ! Shrutgyanam