________________
ખરતા તારા વિષે ખરું વર્ણન. ૧૦૭
(૬) તેઓનું ઉપરનું પૃષ્ઠ લગાર ચળકતું, અને દાઝી ગમેલું માલુમ પડે છે, નથી તેઓનો આકાર અને દેખાવ એક બીજાને મળતો આવે છે.
() તેઓ એકજ તરેહની મિળવણીથી બનેલા છે. જે મળવણીમાં લોહતું અને નિકેસ: ધાતુ મળી આવે છે. અને તે વિષે વધારે નવાઈ ભરેલું એ છે, કે ઊપલી ધાતુઓ જમીન ઉપરના ખડકોમાંથી કઇ વખતે શુદ્ધ, અથવા ચાખી મળી આવતી નથી, પણ તેઓ ઉપધાતુના આકારમાં મળી આવે છે, પરંતુ ખરતા તારાઓના પથ્થરમાંથી શુદ્ધ હોવું અને નિકેસ મળી આવે છે.
ઉપરની જાતના પથ્થરોમાંથી જે એક પથ્થર બેલ છ– મમાંથી મળ્યો હતો, તે ઘણો જ મોટા હતા, તેનો ઘેરાવો એકવીસ અથવા બાવીસ ફટ હતો. ચીના લોકો કહે છે, કે તેમના દેશના એક ભાગ ઉપર આકાશમાંથી એક મોટો પથ્થર પડે છે, તેની ઊંચાઈ ચાળીસ ફટ છે. આ ઉપરથી યાદ રાખવું, કે આ પથ્થરોનાં કદ જેટલાજ ખરતા તારા છે એમ નહિ, પણ ખરતા તારાઓનું કદ એથી પણ મોટું હશે? કેમકે એવા પથરાખે, તે તારાઓના કકડાઓ અથવા ભાગે છે, કે એવા કેટલાક ભાગે મળીને એક ખરા તારો બન્યો છે. એ તારાઓનું આકાશમાંનું કદ કોઇ કોઈ વખત ૭૮૦૦ ફૂટના ઘેરાવાનું જણાયું છે.
તેમજ ખરતા તારાથી જે પ્રકાશ માલમ પડે છે, તેનું કારણું એટલું જ કે તેઓ ઘણે દસ્થી ઝપાટાબંધ વે છે. તથી તેઓનું હવાની સાથે ઘર્ષનું થવાથી તેઓ તપીને પ્રકાશવા માંડે છે, કે જે પ્રકાશ એક પૂછડીના આકારમાં પણ ને માલૂમ પડે છે.
૧ નિકે એક જાતની ધાતુ છે. તેને રંગ ધોળે ગુલાબી હોય છે, ને તે ઘણું કઠણ અને એની અંદર ભળેલી વસ્તુ ઘણી મુશકેલીથી છૂટી પડે છે. તેમજ એમાં હમ લોહચુંબકના ગુણ હોય છે. તથા તે શુદ્ધ હોય છે ત્યારે ટીપાઈને તેના તાર બને છે અને તેની અંદર ગંધકને ભાગ ભળે હેમ છે,
Aho ! Shrutgyanam