________________
૧૦૮ ખરતા તારા વિષે ખરૂ વર્ણન.
૧૨૬ ખરતા તારા જમીન ઉપર કોઈ એક જ ભાગમાં પડતા નથી; પણ કેાઈ વખતે કયાં અને કોઈ વખતે ક્યાં એમ પડે છે. તોપણ એટલું જણાયું છે કે તે વર્ષના એક મુકરર ભાગમાં, જેમ કે નવેંબર માસમાં તેઓ સઉથી વધારે છે અને કઈ કઈ જગાએ કરાની માફક ખરતા તારા વરસે છે કે તેઓની ગણુની પણ થતી નથી. આ વિષે કોઈ એમ સવાલ કરશે, કે એવા જગ્યા બંધ પડે છે, તો પણ એવા બનાવ આપણું દશમાં વારે ઘડીએ બનેલા છે, એવું આપણું સાંભળવામાં કેમ નથી આવતું? તે તેઓએ જાણવું કે પૃવીની સપાટીના લગભગ પણ ભાગમાં પાણી છે. તેમજ બાકી રહેલા ભાગમાં કેટલાંક વરને મેદાને, કેટલાંક ઝાડથી ભરપૂર જગલે, કેટલાક પહાડ, ખાઇએ તથા બીજી એવીજ જગા એ છે કે જ્યાં આદમીની વસ્તી જોવામાં આવતી નથી. ને જ્યાં આદમીની વ.
સ્તી ન હોય ત્યાં શું બને છે એ કોણ જાણી શકે? પણ વસ્તીવાળી જગાએ એવા પથ્થર જોવામાં આવતા નથી એમ નહિ. ઈ વખતે આ દેશમાં અને કઈ વખત બીજા દેશમાં એવા બનાવો બને છે. અને એવા પયર જમીનની સપાટી ઉપર પડી રહેતા નથી, પણ ઉપર કહેવા પ્રમાણે પિતે જે વિરાથી આવે છે, તે વેગ સાથે જમીનની અંદર કેટલાક ફટ ઊંડાઈમાં પેશી જાય છે. તેઓ આપણી નજરે પડવા મુશકેલ છે.
૧૨૭ આ ઉપરની બીનાથી ધ્યાનમાં આવ્યું હશે, કે એવા તારા ઘણી વખત હમેશ (દસા) રાત્ર, દહાડે અને સંધ્યાકાળે પડે છે. તો તેજ પ્રમાણે સંધ્યા કાળે તારાના ખરવાથી દેશભંગ થશે એમ કહી શકાતું નથી. અને તે વિષે જે વિચાર ચાલે છે, તે ઉપર ની બીના ઉપરથી છેટા છે એમ વિચાર કરવાથી માલમ પડશે.
૧ર૮ ધમાં કેતુ વિર્ષ પહેલા પ્રકરણમાં ખુલાસે કરો છે; માટે તે વિષે પણ વહેમ આણી, તે લેકમાં કહેલી બાબત ખરી કહેવાને કાંઈ કારણ મળતું નથી.
૧૨૯ રાત્રએ કંપ થવાથી પણ એવું જ માઠું ફળ
Aho ! Shrutgyanam