________________
ગ્રહણ થવાનું ખરું કારણે ૧૧ કાશિત (પારકાના પ્રકાશથી પ્રકાશ નાર) છે. તેથી તેઓ ઉપર સને પ્રકાશ પડવાથી તેને અર્ક ભાગ પ્રકાશિત દેખાય છે, અને ( આપણે જે દીવાના અજવાળામાં કેઈ ગેળ પદાર્થને ધરીશું તો તેની છાયા સેવાકાર પડશે તેમજ ) તેની છાયા શેકવાકાર પડે છે, અને ચંદ્ર જયારે ફરતે ફરતે પૃથ્વીથી સર્યની સા. મિની (પૃથ્વીની છાયા તરફની) બાજુએ આવવાથી કોઈ વખતે પૂનમને દહાડે તેને પ્રકાશિત ભાગ કાળો થાય છે. આ બધે અથવા આ છે ફાળે થવા ઉપરથી તેને ખગ્રાસ, ખંડપ્રાસ, વગેરે નામ આપેલાં છે. દરેક પૂનમે અથવા અમાસે ગ્રહણ થતું નથી, તેનું કારણું પહેલા પ્રકરણમાં કહેવા પ્રમાણે ચંદ્રની કક્ષા કાતિવરને લંબ નથી, પણ તેની સાથે ૫ ૯ને પણ કરે છે, તેથી હમેશ તેમ બનતું નથી. ચંદ્ર ગ્રહણના ખગ્રાસ અને ખંડગ્રાસ આ પાસેની પહેલી અને બીજી આકૃતિ જેવા ઉપરથી દયાનમાં આ વશે. (પહેલી આકૃતિમાં ચંદ્ર પૃથ્વીની છાયામાં બધે આવવાથી, તે બીલકુલ દેખાતો નથી. તેને – ગ્રાસ કહે છે. તેમજ "ી 9 આકતિમાં થોડેક ભાગ છાયામાં આવવાથી તેટલો ભાગ કાળે દેખાય છે, માટે તેને ખંડગ્રાસ
૧૧૮ તેમજ સર્ય ગ્રહણ અમાસને દહાડે થાય છે. કારણ કે તે દિવસે ઉપ૨ કહેવા પ્રમાણે પૃથ્વીથી સી અને ચંદ્ર એકજ બાજુએ હૈય છે એટલે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે, ત્યારે તે પૃથ્વી પર આવતા પ્રકાશને અટવે છે, (ચંદ્રની છાયાથી પૃથ્વી પરથી સૂર્ય દેખાતો નથી, પણ ચંદ્ર પૃથ્વીથી નાખે છે, માટે તેની છાયામાં બધી પૃથ્વી આવતી નથી, માટે દરેક સૂર્ય ગ્રહણ પૃથરી પરના એક અર્ધગોળના વાસીઓને એક વખતે દેખાતું નથી. પણું જેમ જેમ તે ચાલે છે તેમ તેમ તે (પૃથ્વી પરના) લોકોને આડે આવતે જાય છે. તેથી ગ્રહણુ થયું દેખાય છે. જ્યારે ચંદ્રનું કેન્દ્ર પૃથ્વી અને સૂર્યના કેંદ્રની સાથે એક સીધી લીટીમાં આવે છે, ત્યારે ખગ્રાસ થાય છે, એટલે સુર્યનું બધું બિંબ જોનારાઓને કાળું માલુમ પડે છે. આવી વખતે કેટલીક વાર ચંદ્રને
Aho ! Shrutgyanam