________________
ફળાદેશથી થએલી માઠી અસર. ૯૧ અલી, કે જે જેશી બાવાઅ અવી બાબતને મારૂ જરા પણ ના કહી તો પછી ગમે તેવા વિચારથી તેઓ એક બીજાની સાથે સંબંધ કરવાને બંધાયેલા હોય તો પણ તે સધળું ધૂળ ઉપ ૨ લીંપણ થવાનું. આ ઉપરથી તે ભરૂસો રાખનાર માણસે ઉપર ખરેખરી દિલગીરીની સાથે દયા આવે છે, કે આતે તેઆનું કેટલું અજ્ઞાન, કે જે બાળકના સ્વભાવ મળશે અથવા નહિ મળે, એ ફકત ઢાંગી જેશીઓના કહેવા ઉપર ભરૂસો રાખીને પિતાના બાળકને અક અધારા કૂવામાં નાખે છે. હું ખરું કહું છું કે
આવી રીત કઈ પણું સુધરેલા દેશમાં નથી. તેમજ અગાઉના સુધરેલા હિંદુઓમાં પણ નહોતી. તેઓ પોતાના બાળકને એક બીજા આાથે મેળાપ કરાવતા તેમાં જે તેઓ એક બીજાને ચાહા, એવી પક્કી ખાતરી થઈ, તજ તેઓનાં લગ્ન કરવાને બંધાતા. પણ આતો અફસોસ કે તેઓની અકલને કે પિતાની નજર આગળ હજાર ખલા બનેલા કે જેઓને જોશીએ મળતા વશેક આપે લા તેઓને નહી બનાવાથી કશી રંડાયલા અને દુખી એવા જાણુતા છતાં. ફરીને તે જ પ્રમાણે તેવા ઓને પુછવાને જાય છે આ ઉપરથી સાફ માલમ ૫ડી આવે છે કે હિન્દુઓની જ્ઞાનેન્દ્રિ જે ઘણું કાળથી ( મુસલમાની રાજના જુલમના ગભરાટથી) બેહર મારી ગઇ છે, તે ફરીથી સારી થવાને, ઘણે વખત જોઈશે. જેમ કોઈ માણસને અવસાન વખત આવેલી હોય તેને ફરીને સરો થવાની છેલ્લી ચીંતા રહે છે તેમ તેને વિશે પણું ઘણી જ રહે છે. પરંતુ જે વખતસર ઇશ્વર ઈછાથી કે કાબેલ વેદ મળે છે, તે તેને પાછા ઊઠવાની આશા થાય છે. તેમજ આ વખતમાં પરમ કપાળુ પરમેશ્વરે અંગ્રેજ જેવા દયાળું સરકારને હિંદુસ્તાનમાં મોકલવાથી એમ ધારી શકાય છે, જે હિંદુઓને ફરાને સારી હાલતમાં લાવવાને તેની ઇચ્છા છે. તેથી જ તેઓએ વિદ્યા સ્પી
૧ ઇગ્લાંડ, ફાનસ, જર્મની વગેરે દેશમાં અહીંના માફ ક કોઈ ઝાહરાંત ભવિષ્ય બતાવીને પિસા છે, તો સરકાર તેઓને શિક્ષા કરે છે. આ પ્રમાણે જે સરકાર અડઓ પણ ધ'રા ઠરાવે, તો કેટલા લે કે ખરો ઉદ્યોગ કરવા લાગે ( એ બાબત ૧૪મી કલમમાં સંખ્યા લખેલી જેવી )
Aho ! Shrutgyanam