________________
ફળાદેશથી થએલી માઠી અસર. ૮૯ માઠી અસર થએલી છે. આ જ તિષ ફળાદેશથી બીજી એ માઠી અસર થએલી છે, કે આપણા દેશના બેરાં વિદ્યાહીન હાવાથી કેવળ અજ્ઞાની, તેથી તેઓ દરેક બાબતને સારૂ શીએને પૂછવા જાય છે. આવી વખતે શીખે તેઓની પાસેથી જર ધતી લે છે એટલું જ નહિ પણ કેટલાક ખરાએ વિચારના શીખે, તે અજ્ઞાનને ભમાવીને તેઓની આબરૂને ડાઘ લગાડે છે. તેમજ ઉપર સિવાય બીજી ઘણી માઠી અસર થએલી છે, કે તેથી લેકે અજ્ઞાનપણને લીધે વહેમી બની ગયા છે. તેઓ જેશીઓને પૂછેછે કે મારી દશા કેવી છે. તે વખતે જે જેશી એમ કહે કે હમશું તમારે શનિની અથવા તેની દશા છે, તેથી વેપારમાં બોટ જશે. તો આ ઉપરથી તેઓ એટલું તો સાચું માને છે, કે - ખતપર ભાગ જોગે સારો નફો રહેવાને હિય, તે પણ તેઓ - પાર કરતા નથી, અને તેઓ ઘણી ફીકર ખરાબ થાય છે. તેમજ તેઓએ સારું છે એમ કહ્યું, તે કાંઈ પણ વિવાર ન કરતાં તથા વખતપર બીજનું દેવું કરીને પોતાના ગજ કરતાં વધારે વિપાર આંખો મીચીને કરે છે કે આખરે માઠી હાલતે આવ્યા વગર રહેતા નથી. વળી જે જોશીબાવાએ કહ્યું કે હકે તમે થોડા દહાડા જીવશે, તો તેથી પૂછનાર બીચારો ઘણું ફીકર રાખે છે અને પછી પિતાને કામ ધંધે કરતું નથી. આવિી વખતે કેટલાક કાચા દિલની ગાંડા બને છે, અને કેટલાકને હબકને રોગ થાય છે, ને મરી જાય છે; કેટલાક પિતાની માલ મીલકત પણ દાન કરવામાં ઉડાવી દે છે અને આખરે ભીખ મા - ગતા ફરે છે. પણ સમજુને ડાહયા માણસે આવા બોલવા ઉપર ભરૂસો રાખતા નથી.
૧ ૨ એક રાજાને એકશ એ તેની જન્મપત્રી જોઈ કહ્યું કે હવે તમે એક માસ જવા માટે તમારે દેહ સાધન કરવું જે
એ. આ વાત રાજાના મનમાં ખબર કશી ગઈ, તેથી હરેક રાજય સંબંધી કામ ન કરતાં તે ઉદાસી રહેવા લાગ્યો અને ઘણુંક પૈસા દાન ધર્મમાં ઉડાવી દીધા. રાજાને વછર ડાહ્યું અને વહેમ વગરને હતો તેણે રાજાને એકાંતમાં પૂછયું, કે તમે આમ થા
Aho ! Shrutgyanam