________________
જમપત્રિ
૪૯ ૬૨ આ સિવાય પંચાંગની અંદર બીજ ગાયોગ અને તેઓનાં ફળે એટલાં તો કહેલાં છે કે અહી આ જગાની, તંગાસને લીધે તે વિષે બરોબર લખી શકાયું નથી, તો પણ આશા છે કે વાંચનારને ઉપરની પેડીક બાબત ઉપરથી દયા નમાં આવ્યું હશે કે એ કેવળ અસંભવ્ય કલ્પનાખે છે. માટે જન્મ પત્રી વિષે થોડું નીચે વાંચવાથી વાનમાં આવશે. દરેક દેશની અંદર છોકરે કે છોકરી અવતરે છે કે તેના જન્મને દહાડાની યાદ રહેવા સારૂ તે દિવસ નોંધી રાખવાને ચાલ છે. અને તે જ મુજબ હિંદુએ પણું જન્મપત્રિકા બનાવે છે. પરંતુ અહીઓ કબૂલ કરવું ઘટારત છે કે તેની અંદર બીજાઓના કરતાં ઘણી ખરી રીતે સારી યુક્તિ વાપરેલી છે. તે એ કે જભૂપત્રી ઉપરથી જે નામ પાડવામાં આવે છે તે નામ ઉપરથી તે સમયે ચંદ્ર કયા નક્ષત્રના કયા ભાગ આગળ અથવા રાશિ એ પિતાના માર્ગમાં તે, એ માલુમ પડે છે. વળી તેઓ જન્મપત્રિકાની અંદર એવી કુંડળી બનાવે છે કે તે ઉપરથી તે જેનારને ઝટ સમજાય કે જન્મ સમયે દરેક ગ્રહ કઈ રાશિએ હતા આ જે નામ પાડવાની તથા જન્મપત્રિ રાખવાની ખરી મતલબ તે લોકોમાંથી બીલકુલ ખસી જવાથી હાલમાં તે વિષે લોકના વિચાર કેવા થયા છે તથા તે ખશી જવાનું કારણ, એ આ વતા પ્રકરણમાં વાંચવા ઉપરથી માલમ પડશે; પરંતુ નામ શી રિીત પાડવામાં આવે છે, તથા જમપત્રિ કેમ બનાવે છે, તે નીચે પ્રમાણે –
૬૩ ઘણું કરી દરેક નક્ષત્રની હદમાં ચંદ્ર ૬ ઘડી રહે છે તેના ચાર ભાગ કરે છે તેમાંના દરેકને પા (પાદ) કહે છે. જન્મ સમયે ચંદ્ર પિતાના માર્ગમાં નક્ષત્રના જે ભાગ આગળ હોય છે, તે ઉપરથી નામને પહેલો અક્ષર નીચે મુજબ રાખવા માં આવે છે–--
Aho ! Shrutgyanam