________________
બાવાએલી વસ્તુ વિષે પડે છે, તે વિશે :
अंधकेलभतेशीघ्रं मंदकेचदिनत्रयं ॥ मध्यकेचचतुःषष्टी नप्राप्तोतिशुलोचने ॥१॥
અર્થ–આંધળા નક્ષત્રમાં વસ્તુ ખવાઈ તો તે તરત મળશે, મંચનીમાં ત્રણ દિવસમાં, મય લેચનીમાં ૬૪ દિવસે, અને સુલોચનીમાં વાએલી જણસ પાછી મળવાની નહિ. વળી વસ્તુ કઈ દિશામાં છે તે વિષે.
अंधकेपूर्वतोवस्तु मंदके दक्षिणेस्तथा। पश्चिमेमध्यनेत्रेच उत्तरेतुसुलोचने ॥ १॥
અર્થ-આંધળામાં ગએલી પૂર્વ દિશામાં, મંદચનીમાં ગએલી દક્ષિણમાં, મયલોચનીમાં પશ્ચિમમાં અને સુલોચનીમાં ગએલી વસ્તુ ઉત્તર દિશામાં જવી. વસ્તુ ક્યાં સંતાડી છે તે જેવા નો પ્રકાર,
तिथिवारंचनक्षत्रं प्रहरेणसमन्वित ॥ . दिकसंख्याहतचैव सप्तभिविर्भजेत्पुनः एकेनभूतलेद्रव्यं द्वयंचेद्भांडसंस्थितं ॥ त्रतियेजलमध्यस्थं अंतरिक्षेचतुर्थक । २ ॥ तुषस्थपंचमंतुस्यात् षष्टेगो मयमध्यगं ॥ स्वप्तभस्ममध्यस्थं इयतत्प्रश्नलक्षणम् ॥ ३ ॥
અર્થ- ઓલી વસ્તુના પ્રશ્નની તિથિ વાર ( અસવનીથી ગએલા હોય તે ) નક્ષત્ર અને જેટલા પોટેર દહાડે ચઢયો હોય તે પહારની સંખ્યા એને સરવાળે કરીને આઠ ગુણવા ને તે ગુણાકારને સાતે ભાગતાં શેષ એક રહે તે પૃ. – માં વસ્તુ છે, એ વાસણમાં, ત્રણે જળમાં, ચાર અધર, પાંચે ડાંગરના ફેરામાં, છએ છાણમાં, સાત અથવા શૂન્ય રહે તે
૧ પાછળ નક્ષત્રના કોઠામાં અંધચિની, મંદચની, વગરે જે સત્તા લખેલી છે તે પ્રમાણે એ નક્ષત્ર - વાં..
Aho ! Shrutgyanam