________________
જન્મપત્રિ લે લખતાં એક મોટો ગ્રંથ થાય. તાપણું ઉપર જે લખ્યા છે તે ઉપરથી વાંચનારાઓના દયાનમાં આવશે કે એ કેવળ કરિપત છે. એટલું જ નહિ પણ એ એક એકથી કેવાં ઊલટાં મને છે તે ત્રીજા પ્રકરણમાં સમજાવેલું છે તે જોવું.
૬૯ જેશીઓ જ-મોતીની અંદર જન્મ કુંડળીમાં આવેલા સ્થાનકે હે બરાબર રહેશે કે નહિ તે જોવા સારૂ તેનું ગણીત કરી ચળીત કરે છે. વળી જન્મ કુંડળીની અંદર જે ઘરમાં ચંદ્ર હોય છે તે ધરની રાશિના અંકને પહેલા ઘરમાં મૂકીને બીજા ગ્રહ જે રાશિના હોય તેઓને તે રાશિ વાળા ઘરમાં મૂકે છે જેમકે ઉપરની કુંડળીમાં ચંદ્ર કન્યા રાશિએ છે તે આ પાસેની આકતમાં બતાવ્યા પ્રમાણે મૂકે છે તેને રાશિનું લગ્ન કહે છે.
હવે જન્મ લગ્નમાં કેટલાક ફેરફાર કરીને તે દ
રાણી લગ્ન પરથી નવમાંશમી દiદશા શ, ત્રીશાંશ, હવાને દેષ્ઠ કા સુ એવાં બીજું લગ્ન કરે છે: તે ઉપરથી જન્મ કુંડળીમાંની સ્ત્રી, પુત્ર, માબાપ વરઘદ્રવ્ય ને ભાઈ વગેરે જા ! દી જારીબાબતો તે એક એક બાબત આજુદા જુદા લગ્ન ઉપરથી જોવામાં આવે છે.
છે. જો
હું ૪. |
$
0.
૭. આ સિવાય જમાતરીની અંદર રહેલું મિત્ર ચક્ર કહાડે છે, તેથી ફળાદેશમાં દશા ઓ જેવાને ઉપયોગી પડે છે. આગળ ગ્રહોનું રશ્મિ ચક્ર કહાડે છે, તેમાં જ.
વખતના, જે સ્પષ્ટ ગ્રહ ડિય તે નીચમાંથી બાદ કરીને બાકી રહે, તેના અંશ કરીને તેને નવે ભાગી, તેમાંથી થોડાક ફેરફાર કરે છે. એમ નવ ગ્રહોને સારૂતિયાર કરી એક એક ગ્રહને સારું જે બેંકે આવ્યા હોય છે તેને તે ગ્રહના આસન નીચે લખી આગળ એક આસનમાં તે બધાને સવા લખે છે.
૧ સખાંશ એટલે લગ્નને સાતમો ભાગ, દ્વાદશાંશ એટલે બારમો ભાગ, નવમાંશ નવમો, નીશાંશ એટલે ત્રીશ કે ઇત્યાદિ.
Aho ! Shrutgyanam